________________ ( 10 ) કારખાનાના મજુરે પાબતને એકટ 0-2-6 અત્યારે પૂર્ણ માસ છે. થોડા જ વખતમાં ભવિષ્યના રાજકર્તાને જન્મ થવા સંભવ છે. આવી સ્થિતિમાં સાથે આવવું તે કઈ પણ રીતે હું ય ધારસ્તો નથી. રસ્તાની વિષમતા, પ્રસૂતિને, વખત; અને યુદ્ધને પ્રસંગ એ તમારા શરીર માટે અત્યારે તદન પ્રતિકૂળ છે. માટે મારા કહેવાથી તમે અહીંજ આનંદમાં રહે. આ પુરૂષરૂપ ધારણ કરવા માટેની ગુટિકા તમને સંપું છું. કેઈ વિષમ કાર્યપ્રસંગે ઉપગી થઈ પડે તેવી છે. આંબાના રસમાં ઘસીને તિલક કરવાથી પુરૂવરૂપ બની શકે છે. જેને પ્રવેગ એકથી વધારે વાર તે અનુભવે છે. તે ગુટિકા સાચવીને રાખજે. હું પિતે તારે વિરહ સહન કરવાને અસમર્થ છું. એટલે પિતાજીને આદેશ સિદ્ધ કરી થોડા જ દિવસમાં હું પાછે આવું છું. માટે પ્રસન્ન ચિત્તે મને રજા આપઃ ગમે તેવા વિકટ પ્રસંગમાં પણ કુળ પુત્રોએ પિતાનો આદેશ પ્રમાણુ કરે જોઈએ. નિશાશા મૂકતી અને અશ્રુધાર છેડતી મલયાસુંદરીએ મંદસવરે જણાવ્યું. સ્વામીનાથ વેહેલા પધાર: ઈચ્છા નહિ તાં, આપના આદેશથી જ હું અહીં રહું છું. . . - સ્નેહપાશથી બંધાયેલા રાજકુમારને પ્રિયાથી જુદા પડતાં ઘણું જ દુઃખ લાગ્યું. તેને કંઠ રૂધાઈ ગયે. વારંવાર પાછું વળીને જોતે અને સ્ત્રથી અશ્રુ ઢાળતા, કુમાર મેહેલથી બહાર નીકળે. કુમારની રાહ જોઈને જ બહાર સૈન્ય એકઠું થઈ ઉભું હતું. તેની સાથે મહાબળ દુજીર્થ પલ્લી પતિને શાસન કરવા માટે ચાલી નીકળે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust