________________ હથીઆર એકર -4-6 ( 195) મલયાસુંદરીએ ગર્ભ ધારણ કર્યો. રાજકુમાર મહાબળ પણ તે સર્વ મનોરથ પૂર્ણ કરે છે. મલયાસુંદરીનું લાવણ્ય અને શરીર પણ વૃદ્ધિ પામવા લાગ્યું. અને કમે કરી ગર્ભ પ્રસુતિને સમય પણ નજીક આવી લાગે. - સુરપાળરાજા-મહાબળ ! કુર નામને પલીપતિ આપ. શું દેશને ઉપદ્રવ કરે છે. કિલ્લાનું બળ તેની પાસે વિશેષ અને મજબુત હોવાથી અત્યારે તે સવથી અસાધ્ય થઈ પડ્યું છે. આપણે સેનાપતિ બે વખત મેટું લશ્કર લઈ તેને શિક્ષા કરવા ગયે, છતાં તેને પરાભવ થઈ શક્યું નથી, પણ ઉલટું આપણને મોટું નુકસાન થયું છે. તે પલીપતિને વિજય કરવાને તારા સિવાય બીજે કઈ સમર્થ થાય એ બીલકુલ સંભવ શકતું નથી. મહાબળ–પિતાજી ! આપની આજ્ઞા પ્રમાણ છે. હું હમણાંજ સૈન્ય સહિત ત્યાં જાઉં છું. અને આપના પ્રસાદથી તેને આપને સેવક બનાવીને જ પાળ ફરીશ. ' ' મહારાજા સુરપાળે કુમારને શાબાશી આપી, અને મસ્તકે ચુંબન કરી યુદ્ધ માટે રજા આપી, લઈ સૈન્ય તૈયાર કરાવ્યું. પિતા પાસેથી જ લઈ, મહાબળ મલયાસુંદરીના મહેલમાં આવ્યું. - મહાબળપ્રિયા ! આજે હું પિતાજીના આદેશથી, પવી. પતિની સામે યુદ્ધ કરવા જાઉં છું. " મલયાસુંદરી–સ્વામીનાથ ! જેવી આપની મરજી. પણ હે સાથે આવું છું. મહાબળ–સુંદરિ ! સાથે આવવાને વખત નથી. તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust