________________ (198) આગબોટ બાબતને એકટ 04-0 જોઈ તેની ઉદાસીનતા દુર સ્વા માટે કનકવતીએ કે વાર્તાને પ્રસંગ ચલાવ્યું. તે વાર્તાના પ્રસંગથી મલયાસુંદરીને આખે દિવસ સુખમાં પસાર થયે. સરલ હૃદયની સુંદરીએ જણાવ્યું. અંબા ! રાત્રિએ પણ તું અહી જ રહેજે. તેથી દિવસની માફક મારી રાત્રી પણ સુખે પસાર થાય, " - ભાવતું હતું અને વૈદે બતાવ્યું. તેની માફક પિતાને ફાવતું હોવાથી કનકવતીએ તેમ કરવા તરતજ હા કહી, રાત્રિએ પણ કનકવતી ત્યાં જ રહી. વાર્તાલાપમાં દિવસની માફક રાત્રિ પણ પૂર્ણ થઈ. પ્રભાત થતાં જ, મનમાં કાંઈક જાળ રચી, મલયાસુંદરીને ઘાટ ઘડવા માટે, ઘવા માટે, કનકવતીએ જણાવ્યું. “પુત્રી ! તને ઉપદ્રવ કરવા માટે રાત્રિએ અહીં સક્ષસી ફર્યા કરે છે, આજે રાત્રિએ મેં તેને દીઠી હતી. હું જાગતી હોવાથી મેં તેને મારી હઠાવી છે. પણ જો તારી મરજી હોયતે તે રાક્ષસીની સાથે હું પણ રાક્ષસીને વેશ લઈ, તેને એવી રીતે શિક્ષા કરું કે ફરી પાછી અડીં કેઈ પણ દિવસ નજ આવે. કેમકે મંત્ર, તંત્રદિ પ્રયોગો ઘણું જાણું છું. રાક્ષસીઓને હઠાવવાના તાંત્રિક પ્રયોગો અનેક પ્રકારના હોય, છે તેની શું તને ખબર નથી ? . વિચારવા છતાં ભાગ્યે ભુલાવેલી મલયાસુંદીએ તેમ કરવા હા કહી. આવું કાવત્રુ રચવાનું કારણે તેને એ મળ્યું હતું કે, તે દિવસેમાં શહેરમાં મરકીને રેગ પુર , જેસમાં ચાલતા હતા. , મલયાસુંદરીને આ પ્રમાણે સમજાવી, પિતાને મુકામે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust