________________ (19) અફીણને એકટ 0-2-0 દદે ગહતે તેજ આ સ્ત્રી છે. મલયાસુંદરી તેની સામી દષ્ટિ કરી, છેડો વખત સ્થિર દષ્ટિએ તેના સામું જોઈ રહી. તેને ઓળખી, વિસ્મય પામી, તે બેલી ઉઠી. - સ્વામીનાથ ! અરે ! આ તેજ કનકવતી છે કે, જેને આપણે પેટીમાં ઘાલી ગળા નદીમાં વહેતી મુકી હતી. તે અહી કયાંથી આવી ચડી હશે ? તે આપની તરફ કાંઈ ગુપ્ત વાત કહેવાને આવતી જણાય છે. મને ઓળખશે તે, તે લજજાથી કાંઈ જણાવશે નહિ. માટે જો આપની આજ્ઞા હોય તો હું જવનિકાંતરે (પડદા પાછળ ) જઈ બેસું. મહાબળે તેમ કરવાને રજા આપી. પ્રતિહાર નિવેદનથી, મહાબળની આજ્ઞા મંગાવી, તે સ્ત્રી મહાબળની પાસે આવી, અને નમસ્કાર કરી ઉભી રહી. અવસર જ્ઞ મહાબળે પણ પ્રતિપત્તિપૂર્વક બેસવાને આસન અપાવ્યું. મહાબળ–શુંભે ! તમે કેણ છે ? તમારું નામ શું ? તમે કયાંથી આવ્યાં છે ? તમારું ચરિત્ર મને જણાવશે ? કાંઈક વિશ્વાસ પામી તે છિન્નનાસા બેલી. કુમારેદ્રી ચંદ્રાવતી નગરીના સ્વામી વિરધવલરાજાની હું કનકવતી નામની રાણી છું. એક દિવસ વિના અપરાધે રાજાએ મારા ઉપર કેપ કર્યો. મને પણ તેથી વિશેષ કોપ થયે અને ઘણું ઓછું લાગ્યું. આ કારણથી રીસમાંને રીસમાં સર્વ વસ્તુને અને મારા ખરા સુખને ત્યાગ કરી હું ત્યાંથી ચાલી નીકળી. રસ્તામાં મને એક વિદેશી યુવાન મળે. તેણે મને મળવા માટે ગળાનદી પર આવેલા મંદિરમાં સંકેત કર્યો હતો. રાત્રિએ હું તેને ત્યાં જઈ મળી. તે ધુતે મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust