________________ (188) બજારે તથા મેળા બાબતને એકટ 0-2-6 વિગેરે કહી પિતાની દિલગીરી જાહેર કરી ત્યાર પછી પરસ્પર . પ્રતિરસની વાર્તા કરતાં, તે રાજવંશીઓએ આણંદાશમાં, કેટલાક વખત પયંત તૃષા અને સુધાને પણ વિસારી મૂકી. . કેટલાક દિવસ આનંદમાં રહી મલયકેતુએ જણાવ્યું, મને હારાજા ! મને હવે જલદી વિસર્જન કરો. હું મારા શહેર તરફ જાઉં. જમાઈ તથા પુત્રીને અમંગળને ચિંતવતાં અને તે થી મહાન દુઃખને અનુભવતાં મારા માતાપિતાને સાંત્વન કરે વધામણી આપી તેઓના હૃદયને આનંદિત કરૂં, નહિતર થડાજ વખતમાં તેઓ પ્રાણરહિત થશે. કેમકે તેમને મલયાસુંદરી પ્રા. થી પણ અધિક વહાલી છે. રાજા–તમને જવા દેવાને મારું મન માનતું નથી, છતાં જો આમજ છે તે હું તમને હમણાંજ રજા આપું છું. તમારા પિતાને જણાવશે કે, આગળ પણ આપણે પરસ્પર પ્રીતિવલી રો- પિલી હતી અને હમણાં સંબંધરૂપ જળથી સિંચન કર્યું છે, તે હવે વિશેષ વૃદ્ધિ પામશે. મલયકેતુ–મહારાજા! તે પ્રમાણે કહીશ, અને તેમજ થશે. મલયકેતુએ પોતાનાં બેન, બનેવી પાસેથી રજા માગી. મહાબળ–મારા તરફથી મારાં સાસુ, સસરાને નમસ્કાર પૂર્વક જણાવશે કે, આપની આજ્ઞા લીધા સિવાય, કન્યારત્નને લઇ ચાલ્યા જતાં, ચેરનું આચરણ કરનાર મહાબળે તમને મ- * મહાન દુઃખ ઉત્પન્ન કર્યું છે. તે અપરાધની વારંવાર ક્ષમા સ્વાર્થ કાંઈપણ નાતે, તથાપિ પરાધીનપણે આ કાર્ય થયું છે, ! એટલે સંતકરણથી હું તે નિર્દોષ છું. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust,