________________ - રરરરનો એકટ 0-6-0 3 (187 ) છળ ચાલતાં તે સ્થળે જઈ પહોંચ્યા. કુમારે મંત્ર સાધનનું મં. ડળ બતાવ્યું. ત્યાં તપાસ કરતાં તેજ યેગી અગ્નિના કુંડમાં પડી સુવર્ણપુરૂષ થયેલે સર્વના જોવામાં આવશે. રાજાએ પોતાના માણસ પાસે તે સુવર્ણ પુરૂષ બહાર કઢા, અને તપાસ કરી કેશમાં ( ભંડારમાં ) મૂકવા માટે વિદાય કર્યો. . - તે સુવર્ણ પુરનું માહાસ્ય એવું છે કે, સંધ્યાએ તેના મસ્તક સિવાય, હાથ પગ વિગેરે છેદી નાખે તે પ્રભાતે પાછાં તે સર્વ અંગ, ઉપાંગ પૂર્ણ થઈ જાય. - આ સુવર્ણ પુરૂષથી રાજાના કેશની વૃદ્ધિ થઈ. રાજા કુટુંબ સહિત શહેરમાં આવ્યા. દશ દિવસ પર્વત નવીન જીવન નિમિત્તે આખા શહેરમાં ઉત્સવ શરૂ કર્યો. મલયકેતુ કુમાર, મહાબળ અને મલયાસુંદરીની ઠેકાણે ઠેકાણે તપાસ કરતા અનુક્રમે પૃથ્વીસ્થાનપુરમાં આવી પહે. - પિતાના બેન, બનેવીને અહીં આવેલાં સાંભળી તે ઘણે ખુશી થયે. સુરપાળ રાજાએ તેની ઘણી સ્વાગત કરી, મહાબળ અને મલયાસુંદરીનો મેળાપ કરાવ્યું. તેઓએ પણ વિરધવળ રાજા અને ચપકમાલારાણી વિગેરેના સુખસમાચાર પૂછયા. મલયકેતુ-તમારા વિયોગથી તેઓ મહાન દુઃખને અનુભવ કરે છે. છે : * - - - - ન મહાબળ–મારે દૈવિકપ્રગથી અકસ્માત્ આવવું થયું. * છે, તેથી દીલગીર છું કે તેઓની રજા મેળવી શક્ય નથી. વિગેરે જણાવી પોતાનું સર્વ વૃત્તાંત વિસ્તારથી સંભળાવ્યું. મલયકેતુ-અ થોડો વખતમાં તમે ઘણું દુખ અનુભવ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust