________________ ( 18 ) નાટકના છે તે ઉપર અંકુશ બાબાને એકટ 0-2 ક : - મહાબળ-પિતાજી ! તે સર્ષની પુંછડી; આમ તેમ ચાલતી અને લટકતી મારા મુખ આગળ આવી. તે પુંછડી રેષ કરીને મેં મારા દતથી એવી રીતે દબાવી કે, હળવે હળવે તે સપ મારા હાથથી ઉખડી જઈ, નીચે જઈ પડયે. વિષાપહારી મંત્ર અને આષધિના પ્રભાવથી મારા શરીરે તેનું ઝેર ન ચડયું. તેવા અસહ્ય દુઃખમાં રાત્રિના બે પહોર મેં નિર્ગમન કર્યા. અત્યારે હમણું આપે અહીં આવી મારી આપત્તિ દૂર કરી. આ પ્રમાણે મારો સર્વ વૃત્તાંત મેં તાતપાદની આ ગળ નિવેદિત કર્યો. - કુંવરને કહેલ સર્વ વૃત્તાંત સાંભળી, લોકોએ જણાવ્યું. વીરશિરોમણિ ! થોડા કાળમાં તમે ઘણું દુઃખ અનુભવ્યું. જે વાત કહેવાને કે સહવાને પણ વિચારણીય થઈ પડે તેવી છે, તે વાતને તમે પ્રત્યક્ષ અનુભવ કર્યો છે. આવાં મહાન કાર્યને પાર તમેજ પામી શકે. અથવા ખરી વાત છે " ધારેયજ ઘુરાને ભાર વહન કરી શકે છે. ' અહા ! શું તમારું સાહસં ! બુદ્ધિ ! નિર્ભયતા ! ધીરતા ! પરોપકારીત્વતા કરૂણા ! દક્ષતા ! અને પુણ્યને પ્રાગભાર કે, આવી ગુણાઢય સ્ત્રી સહિત, ડાજ વખતમાં પ્રતિજ્ઞાને નિર્વાહ કરી અહીં આવી માન્યા. ઈયાદિ, લોકે પ્રશંસા કરવા લાગ્યા. ' - રાજા-કુમાર ! જે સ્થળે યોગી મંત્ર સાધન કરતું હતું, તે સ્થળ અમને બતાવ. ત્યાં જઈ તપાસ કરીએ કે તે ગીની અત્યારે કેવી સ્થિતિ છે. છે : કુમાર–પિતાજી ! ચાલ મારી સાથે આ પ્રમાણે કહી કુમાર તે સ્થાન તરફ આગળ ચાલ્યા. રાજા પ્રમુખ તેની 5 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust