________________ ( 17 ) ગામ પોલીસ એકટ 0-2-6 - રાજા પુત્ર તને શાંતિ હોય તો આ પનોને ઉત્તર આપ. આ હૃદય કાળ વિલંબને નથી સહન કરી શકતું. જ કુમારને મારતો લાગે નહોતો કેવળ બંધન અને ઉધે મસ્તકે લટકવાથી થયેલું દુઃખ તેજ હતું. તે શાંત થતાં કુમારમાં હળવે હળવે સ્વસ્થતા વિશેષ આવવા માંડી. દુઃખથી મુકત થયે. બેઠે થઈ ચારે બાજુ દષ્ટિ ફેરવવા લાગે વિશેષ પ્રકારે ઢા આ તરફ દષ્ટિ કરી, કાંઈક નવીન અદ્દભૂત શાંતિ અનુભવતા હોય તેમ જણાયે. - રાજા, રાણીના આગ્રહથી કુમારે પિતાને વૃત્તાંત કહે શરૂ કર્યો. મહેલમાં મધ્યરાત્રિએ એક હાથ જોવામાં આવ્યા, ત્યાંથી લઈ મધ્યરાત્રિએ કદલીવનમાં પ્રિયા સહિત આવી રહ્યા અને એક સ્ત્રીના રૂદનનો શબ્દ સાંભળી, મલયાસુંદરીને ત્યાં જ મૂકી હું તે શબ્દાનુસારે આગ ળ ગયે; તે સર્વ વૃત્તાંત કહી સંભળાવી આગળ જણાયું કે - ' , - “દન કરતી સ્ત્રીના શબ્દાનુસાર આગળ ચાલતાં, તે વનમાં મંસાધન માટે સર્વ પ્રકારની તૈયારી કરી બેઠેલો એક ગી મારા જોવામાં આવ્યું. મને દેખી તેણે પોતાનુ સર્વ કામ પડતું મુકયું, અળ્યું સ્થાનાદિ વિનય કરી, મારી પાસે યાચના કરી કે, કુમાર ! તું પરોપકાર કરવામાં પ્રવીણ છે. મારા પુદયથી જ તું અહીં અકસ્માત્ આવી ચડયો છે. મેં એક મહામંત્ર સાધવાને પ્રારંભ કર્યો છે. તે મંત્ર પૂર્ણ થતાં (સિદ્ધ થતાં) સુવર્ણ પુરૂષ સિદ્ધ થશે. મેં સર્વ સામગ્રી તૈયાર કરી રાખી છે, પણ ઉત્તર સાધકન અભાવે સર્વ અટકી પડયું છે. માટે એક ક્ષણમાત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust