________________ II ફટકે એકટ 0-2-6 ( 15 ) દોડો રાજા રાણીને મરણથી બચાવે ! જલદી તેમને ખબર આ- . પિ ! તે માણશે શ્વાસભેર દોડતા દોડતાં પહાડની તળેટીમાં, રાજા, રાણીને જઈ મળ્યાં અને ખબર આપી કે મહારાજા ! મહાબળકુમાર વડની ડાળી સાથે બાંધેધ, ઉધે મસ્તકે લટકે છે. વિશેષ પરમાર્થ અમે કાંઈ જાણતા નથી. કુમારના સમાચાર સાંભળી, રાજા એકી સાથે હર્ષ, શેક થી વ્યાકુળ થયે. તરતજ રાજા, રાણી પદ્માવતી, મલયાસુંદરી અને સર્વ લેકે, ઉતાવળે ઉતાવળે તે વડ નીચે આવી પહોંચ્યાં કુમારને મહાદુઃખી સ્થિતિમાં દેખી, રાજાએ તકાળ સુતારને આદેશ આપી તે વડની ડાળો કપાવી નાખી અને ધીમે ધીમે કુમારને નીચે ઉતાર્યો. અત્યારે તેને ઘણી પીડા થતી હતી. તેને થી બેલાવાને અસમર્થ હતો. તેની આંખો ઘેરાવા લાગી. રાજાએ શીતળ પવન નાખવા માંડ્યું. સેવકે તેના શરીરને સંવાહન કરવા લાગ્યા. એને મુખઉપર શીતળ પાણી છાંટષામાં આવ્યું. નેત્રથી અશ્રધાર મૂકતા રાજાએ જણાવ્યું–વસ તારી આ દશા કેમ થઈ ?'મારા રાજ્યબળને અને ભુજબળને ધિકકાર થાઓ. હું રાજ છતાં પુત્ર તારી આ દશા ! કેટલીકવાર થતાં, કાંઈક શાંતિ અનુભવતાં મહાબળકુમારે નેત્રો ખુલ્લા કર્યા. - પદ્માવતી રાણું નજીક આવી, મહાબળને કહેવા લાગી, કુમાર ! મારા જેવી નિર્ભાગ્ય માતાઓ આ દુનિયા પર ડીજ હશે, કે શૃંગારના ક્ષણિક સુખ માટે પુત્રને આવી અસહ્ય વિપત્તિમાં નાખ્યો છે. પુત્ર? તું કયાં ગયે હતો ? કયાં રહ્યો હતો ત્યાં શું શું અનુભવું ? અને આવી દુઃસ્થ અવરથા કેમ થઈ ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak 'Trust