________________ ( 16 ) મામલતદારને કાયદો 0-60 છે અને કર ન કરેલ છે કાય. ઈયા મહાબળે આપેલ શ્લોક યાદ આવ્યું. તેને વિચાર કરતાં હૃદયમાં ધીરજ આવી. તેિજ પિતાને આશ્વાસન દેવા લાગી. હે ચેતન ! ભાગ્યાધિક મનોરથ શામાટે કરે છે ? અને પૂર્વકૃત કર્મોદયથી શા માટે કરે છે ? હિમ્મત રાખ. નહિ કરેલ કમ, કદી પણ ભેગવવાં નહિજ પડે, અને કરેલ કર્મ, ભગવ્યા સિવાય નહિ જ છુટાય. ઈત્યાદિ વિચાર કરતાં તેના ચહેરા ઉપરથી શેકની છાયા દૂર થઈ અને એક જ્ઞાની મહાત્મા જેમ સમતારસમાં ઝીલતા હોય તેમ તેનું મન શાંતરસમાં નિમગ્ન થયું. તેની શાંત અને તેજસ્વી આકૃતિ જોઈ, પ્રધાનમંડળ ઉપર ઊંડી અસર થઈ, રાજાના આવા પ્રચંડ આદેશના વચમાં પ્રધાનમંડળ પડયું. ' - પ્રધાન-મહારાજા ! આવી ચેષ્ટા અને સુંદરાકૃતિ ઉપરથી અનુમાન નથી કરી શકાતું કે આ એર હશે. આવા દિવ્ય પુરૂષે અપરાધ કર્યો છે એ જ્યાં સુધી નિર્ણય ન થાય, ત્યાં સુધી તેનો વધ કરવાનો આદેશ ન આપ એ વધારે ગ્ય છે. છતાં આ અપરાધી નથી એ ભ્રાંતિ આપની દૂર ન થતી હોય તે તેને દિવ્ય ( ધીજ ) આપવું જોઈએ. જે તે દૈવિક દિવ્ય તેને પરાભવ કરશે તો આપણે તેને ચેર સમજીશું, અને જે તેથી પરાભવ નહી થાય તે તે નિર્દોષ ઠરશે. આ પ્રમાણે કરવાથી લેકમાં પણ આપણે અપવાદ નહિ થાય. રાજા–પ્રધાન! તમારું કહેવું ગ્ય છે. તે આને કઈ જાતનું દિવ્ય આપીશું. છે. આ પ્રમત મહારાજા ! ઘટસર્પનું દિવ્ય ઘણું જ તીવ્ર ગણાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust