________________ સેગન બાબતનો એકટ ૦-ર-૬ (13) છે જ નહિ. અમે તેની ઘણી શેક કરાવી પણ તે મળી શકો નથી. વળી જ્યારે તું મારા પુત્રનો પ્રિય મિત્ર છે, તે આ સર્વ મનુષ્યમાંથી ઈપણ તને કેમ ઓળખતા નથી. મલયાસુંદરી, કાંઈ પણ ઉત્તર આપ્યા સિવાય મૈનપણે ઉભી રહી. સુરપાળ-આ વાત સંભવે છે કે, કેટલાક દિવસ ઉપર, અદષ્ટ રીતે કુમારનાં વસ્ત્રાદિ ચેરાયાં હતાં તે સર્વ અલંબાદિની ગુફામાં રહેનાર, પ્રચંડ ચાર લેહખુરાએ ચેર્યા જણાય છે, જેને કોલેજ મારી નાખવામાં આવ્યું છે, તેને આ બાંધવ હોય કે હી હોય અથવા કાંઈ સંબંધી હોય એમ જણાય છે, અને તેના વિયેગથી ઉદાસીન, ખિન્ન, કે સંભ્રાંત થઈ, તેને જોવા માટે આમતેમ ફરતા હોય એમ નિર્ણય કરાય છે. કુમારને વેશ પણ તે ચાર પાસેથી આને મ હેય તેમ સંભવે છે. તેમજ " અ૫ભાષી અને બહુ માની ' એ ચોરનું લક્ષણ પણ આ પુરૂષમાં સંભવે છે. " . અરે ! આ ચોરોએ મલી માશ કુમારને મારી નાખે હોય એમ મારું માનવું છે. માટે આ પણ મારે વૈરી છે. રાજા ભયબ્રાંત થઈ બેલી ઉઠશે, અરે કેટવાળા આ પુરુષને પણ, તે ચોરને જ્યાં બાંધી માર્યો છે ત્યાં લઈ જઈને મારી નાંખો. રાજાના સુખથી આ શબ્દો સાંભળી મલયાસુંદરી અફશેશમાં પડી. અરે ! ફરી પણ આ વિપત્તિનું વાદળ મારા ઉપર વેરાઈ આવ્યું. અહો ? અલક્ષિત વિધિનું દુર્વિલસિત ! હવે શું થશે? આ પણ મરણાંત આફત આવી.આને વિસ્તાર કેવી રીતે પામીશ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust