________________ (12) વારસાના સરટીફીકેટને કાયદો 0-2-6 માન રહી ગભરાઈ ગયેલાની માફક દિશા તરફ જવા લાગી. - કેટવાળને તેથી વિશેષ વહેમ આવ્યા, તેની પાસે શું શું વસ્તુ છે વિગેરે તપાસ કરતાં, કાનમાં પહેરેલ કુંડળ, અને શરીરપરનાં વસ્ત્રો મહાબળ કુમારનાં જણાયા. કોટવાળ વિચારમાં વડ, મહાબળ કુમારનાં વસ્ત્ર અને મંડળ આની પાસે કયાંથી? કેટવાળ તેને પકડી રાજા પાસે લઈ આવ્યું. તેનું રૂપ, વેશ વિગેરે જોઈ રાજા પ્રમુખ પણ વિમય પામ્યા. રાજા-કેટવાળ ! આ પુરૂષ કેણ છે ? તેણે પહેરેલ વેશ સવ મહાબળ કુમારનો જણાય છે. - કેટવાળ-મહારાજા! દરવાજામાં પ્રવેશ કરતાં આ માણસ મારા જેવામાં આવ્યું છે. તેને પૂછતાં કાંઈપણ ઉત્તર આપતું નથી. રાજા-મલયાસુંદરી સંમુખ જોઈ, તું કેણ છે? કે પુત્ર છે ? મલયાસુંદરી વિચારમાં પડી. જે હું મારી સત્ય વાત કહીશ તે તે રજા વગેરે કેઈના માનવામાં નહિ આવે, કારણ કે અમારા બન્નેને મેળાપ, અને વિવાહ એ સર્વને અસંભવિત લાગે તેમ છે. વળી અત્યારે મારો વેશ પણ પુષને છે. માટે જ્યાં સુધી મારા સ્વામીને મને મેળાપ ન થાય, ત્યાં સુધી સત્ય વૃત્તાંત પ્રકાશિત ન કરે. જે થવાનું હોય તે થાઓ. એમ નિર્ણય કરી કલ્પિત ઉત્તર આપે. મલયાસુંદરી-હું મહાબળ કુમારને પ્રિય મિત્ર છું. તેમણે જ મને આ સર્વ પિતાને વેશ આપે છે. સુરપાળ–મહાબળમાર હમણાં કયાં છે ? મલયાસુંદરી–આટલામાં જ હોય તે પિતાના કહેલ વચનાનુસાર આવીને અમને શા માટે ન મળે ? કુમાર આટલામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust