________________ વાલી અને વારસનો કાયદો 0-8-2 (161 ) કરાવી રડા અને મલયાસુંદરીને પણ તરતજ 5 વિયેગ કરાવી દુઃખના પડદા પાછળ ઢાંકી દીધી. આ વિધિ ! તું પણ કેટલે બધે નિષ્ફર ! મનુષ્ય ચિંતવે છે કાંઈ જુદું, અને તું તેથી, કરાવે છે પણ જુદુ. મનુષ્યને સંચાર વિવાના કદલી વનમાં મલયાસુંદરી એકાકી બેઠી છે. " વારંવાર હઠ કરી, પતિની ઈચ્છા વિરૂદ્ધ સાથે જવું તે યંગ્ય નહિ” એમ ધારીને જ આ વખતે તે સાથે ગઈ નથી. પિોતે છેડે વખત વિયોગ સહન કરીને પણ સ્વજાતિનું દુઃખ દૂર થયેલું જોવાને ઉત્સુક હતી. તેથી જ મુંગે મે પણ મહાબળને જવાને રજા આપી હતી. મારા સ્વામીન થ હમણાં આવશે. આ દિશા તરફ ગયા છે, આ ખડખડાટ સંભળાય છે તે તેમના પગરવનો તે નહિ હોયને? વગેરે વિચાર કરતી, અને તેજ દિશા તરફ એકી નજરે જોતી. પાછલી રાત્રિ પૂર્ણ થઈ પણ મહાબળ નજ આબે, પ્રાતઃકાળ થયો. આવા અપરિચિત વનમાં મને એકાકી મૂકી તેઓ કયાં ગયા ? હજી કેમ ન આવ્યા? માતા, પિતાને મળવાની ઉત્કંઠાથી તેઓ શહેરમાં તે નહિ ગયા હોય ? વિગેરે સંકલ્પ વિકલ્પ કરતી મલયાસુંદરીએ નિર્ણય કર્યો કે તે શેહેરમાંજ ગયા હશે. ચાલ, હું પણ શેહેરમાં જઉં. એમ ધારી શહેર તરફ ચાલવા લાગી. ચાલતાં જ્યાં દરવાજા પાસે આવી, એટલામાં કોટવાળ સંમુખ મળે. દિવ્યેશ અને સુંદર ૨૫.જોઈ કેટવાળે તેને પૂછયું. અરે યુવાન ! તું કયું છે ? આ શહેરમાં કયાંથી આવ્યું, તું કોઈ વખત મારા જેવામાં નથી આવ્ય માટે સાચી વાત કહે. પુરૂષવેશધારક મલયાસુંદરીએ કાંઈ ઉત્તર ન આવે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust