________________ (160 ) દીસ્ટ્રીકટ પિલીસ એકટ 0-6-0 - થોડા વખતમાં તે વડ પાછે ત્યાંથી ઉપડતે જોઈ મહાબલે જણાવ્યું. સુંઠરિ ! જે આ વડ પાછે પિતાને થળે જ જણાય છે. આપણે જલદી બહાર નીકળી આવ્યા તે ઠીક થયું. રાત્રિ હજી બાકી વિશેષ હતી. શાંત અને નિર્ભયપણે આ દંપતી કદળી વનમાં બેઠાં છે. તેવામાં કરણ સ્વરે રૂદન કરતી કેઈ સ્ત્રીને શબ્દ કુમારના કરણગેચર થયો. રૂદનને શબ્દ સાંભળી મહાબળે મલયાસુંદરીને કહ્યું. પ્રિયે! આ કઈ દુઃખી સ્ત્રીના વિલાપના શબ્દો સંભળાય છે. પુરૂષનું ભૂષણ એજ છે કે દુઃખીઓને મદદ કરવી. તેનાં દુઃખ દૂર કરવાં. તેમાં વળી રાજ્યના માલીકે તે વિશેષ પ્રકારે કાળજી રાખી, દુઃખીઆનાં દુઃખો દૂર કરવાં જોઈએ. ' | તું અહીં રહેજે. અબ્રતિ કરવાનું કોઈ કારણ નથી. હું, હમણાં પાછા આવું છું. મલયાસુંદરી કાંઈ ઉત્તર ન આપી શકી. મલયાસુંદરીને ત્યાંજ મૂકી, પરદુઃખભંજન માટે, તે રુદનના શબ્દાનુસારે મહાબળ ચાલી નીકળે. - પ્રકરણ 28 મું. પતિ વિયેગ, અને દુખનો બીજો પડદો. અંધારી રાત્રિ ! તારાં કર્તવ્ય પણ તારાં જેવાં મેલાં જ છે. ચંદ્રાવતી માં રાજા વિરધવળને, પુત્રી તથા જમાઈને વિયેગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust