________________ રેલવે એકટ રૂલવાળે -8-0 (157 ) વાહને ખળખળાટ, અપરિચિત માર્ગ, ચેરેને ઉપદ્રવ, વૈરી રાજકુમારને ભય, શીયાળ, વરૂ, ઘુવડ વિગેરે જાનવરોને રદ્ર શબ્દ, ઈત્યાદિ કારણોથી નદી તરફનો માર્ગ ભયંકર જણાતો હતે. મહાબળ–પ્રિયા ! આવી સ્મસાનભૂમી અને અંધારી રાત્રિમાં સ્ત્રી સહિત છુટથી ફરવું એ મને લાભદાયક જણાતું નથી, માટે ગુટિકાના પ્રયોગથી તારૂં પુરૂષનું રૂપ બનાવું તેથી આપણે નિર્ભયપણે ફરી શકીશું. મલયાસુંદરી-પ્રિય ! જેવી આપની ઈચ્છા. મહાબળે તરતરજ આમ્રરસમાં ગુટિકા ઘસી મલયાસુંદરીના કપાળમાં તિલક કર્યું. ગુટિકાના પ્રભાવથી પૂર્વની માફક, પુરૂપનું રૂપ થયું. બન્ને જણ દેવીના મંદીરમાં ગયા. શિખરમાંથી ચોરને બહાર કાઢ, અને જણાવ્યું કે તારા ગઠીઆઓ તારી તપાસ કરી કાલે ચાલ્યા ગયા છે. હવે જ્યાં તારી ઈચ્છા હોય ત્યાં ચાલ્યો જા. " મને જીવિતવ્યલાભ અને દ્રવ્યલાભ તમારા સાથીજ થયે છે એમ કહી, નમસ્કાર કરી, ઉપકાર માની ચાર ચાલતે થયે. દેવીના મંદીરથી નીચાં ઉતરી, નજીકમાં રહેલા વડ વૃક્ષની નીચે થઈ શહેર તરફ તેઓ પાછા ફરે છે, તેવામાં તે વડના શિખર પર ભૂતને વાર્તાલાપ સંભાળવા લાગ્યું. મહાબલ–પ્રિયા થોડો વખત આપણે અહિં ઉભા રહીએ, અને કાન દઈ સાંભળીએ, આ ભુતે આપસમાં શું વાર્તાલાપ કરે છે. આ ભૂતેમાંથી રખેને વળી કઈ હારનું અપહરણ કરે એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust