________________ 158) રેલવે એકટ રૂલવગરને 0-6-0 - વિચારથી મહાબળે મલયાસુંદરી પાસેથી હાર લીધો, અને પિતાની કમ્મરમાં બાંધી દીધો. પછી ગુપ્તપણે તે વડના પલાણમાં બને જણ ઉભાં રહી, સાવધાનપણે સાંભળવા લાગ્યા. ' - એક ભૂતે પ્રશ્ન કર્યો. " કેમ ? આજે આ પૃથ્વી પર કાંઈ જાણવા ગ્ય નવીન બનાવ, બનેલે કે બનવાને, કેઈએ - દીઠે કે સાંભળે છે ? ' 6' 3 m" . . આગેવાન ભૂતે જણાવ્યું, એક બનાવ બનવાની તૈયારી છે. પણ તે આવતી કાલે બનવાને છે. છતાં તે સ્થાન અહિંથી દૂર છે. બીજે ભૂત—તે વાત અમને જણાવશે ? આગેવાન ભૂત-હા ! તમે સાવધાન થઈ સાંભળો. પૃથ્વી-: સ્થાનપુરના સુરપાળ રાજાને મહાબળ નામને કુમાર છે. તેની માતા, રાણી પદમાવતીને એક હાર કેઈએ અદશ્યપણે હરી. લીધે છે. તેને માટે તેની આગળ મહાબળે એવી પ્રતિજ્ઞા કરી છે કે જે પાંચ દિવસમાં હાર ન લાવી આપું તે અગ્નિમાં પ્રવેશ કરૂં. તેની માતાએ પણ તેવી જ પ્રવિજ્ઞા કરી છે કે પાંચ દિવસમાં જે હાર ન મળે તે માટે પણ અવશ્ય મરણને શરણ થવું. " હારની તપાસ માટે ગયેલા કુમારની હજી સુધી બીલકુળ ખબર મળી નથી. અને પાંચ દિવસતો કાલે સવારે જ થશે. તે કુમારની અને હારની શોધ નહિ મળવાથી મરવાને ઉત્સુક થયેલી રાણીને જોઈને જ હું હમણાં અહીં આવ્યો છું. કેણ . જાણે તે રાણી વિષથી, જળથી, શસ્ત્ર વડે. અગ્નિવડે .. પીને કે ગળે ફાંસો ખાઈને મરણ પામશે. પણ મરણ તે . પામશે. તેની પાછળ ઘણું લેકે સહિત રાજા પણ મરણ પામશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust