________________ (156 ) રેવન્યુડ રૂલવાળે 0-12-0 છે, તે પ્રસંગે, કુમારીની ધાવમાતા વેત્રવતીએ રાજાને વિનયપૂર્વક જણાવ્યું. મહારાજા ! શાંત થાઓ. ધીરજ ધરો. આમ કુવક ન કરો. હું નિશ્ચય પૂર્વક કહું છું કે, તેજ મહાબળ કુમાર હતા અને તેજ આપની પુત્રી મલયાસુંદરી હતી. પણ -શત્રિએ બહાર જતાં, કેઈએ છળ પ્રપંચથી પકડયાં હોય કે આડે રસ્તે નીકળી ગયાં હેમ તેમ સંભવે છે. તે મહારાજા ! દેશાંતરે, અરણ્યમાં, નદી, પર્વત ઈત્યાદિ સ્થળે હુંશીયાર માણસોને કલાવી તેની શેાધ કરાવે. કદાચ કઈ પણ પ્રયોગથી તેઓ પૃથ્વીસ્થાનપુરે ગયાં હોય તે ત્યાં પણ તરતજ ખબર કરાવે. આ સર્વ વૃત્તાંત સુરપાળ રાજાને પણ જણાવે, કેમકે પુત્રવાત્સલ્યતાથી તે પણ આપણું સમાન દુખીઓ થઈ. સર્વ સ્થળે તપાસ કરાવશે. રાજા વીરધવળ–વેગવતી ! તારી બુદ્ધિ ઘણીજ ઉત્તમ છે. તે ઘણો સારો ઉપાય બતાવ્યું. રાજાએ તેના કહેવા મુજબ તરત જ સર્વ સ્થળે માણસો એકલાવ્યાં. અને મલયકેતુ કુમારને રરતામાં શેધ કરતા, મહારાજા સુરપાળને વૃત્તાંત જણાવવા માટે મોકલાવે. : પ્રકરણ 28 મું.' ભુતાને આલાપ. , એક તે રાત્રિને વખત, તેમાં વળી અંધારી ચાદશ, એક બા િસ્મશાન, બીજી બાજુ ધોધબંધ વહેતી નદીના પ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust