________________ મુસલમાની કાયદે ટીકા વાળ 1-8-0 (15) વિયેગીક ઝેરથી મિશ્રિત ભાસવા લાગ્યું. સંસાર સુને જણાતો હતે. દુનિયા ઉજડ વેરાન જેવી દેખાતી હતી. ખાન, પાન ઝેર તુલ્ય લાગતાં હતા. ટૂંકમાં કહીએ તે, આ વખતે કોઈ પણ વિશેષ દુઃખી હોય તે તે મહારાજા વિરધવળ હત; કારણ કે એક મહાન્ દુઃખને પાર તે કાલેજ પામ્યું હતું, તેવામાં પાછું બીજું દુઃખ તેની પાસે આવીને ઉભું જ રહ્યું. તે વિચાર કરતા હતું કે, કયાં પૃથ્વી સ્થાનપુર અને કયાં ચંદ્રાવતી ! ક્યાં મારી દુઃખીની મલયાસુંદરી અને કયાં તે ગુણવાન મહાબળકુમાર ! વિધિયેગથી મને આ પ્રસંગે તેઓને મેળાપ થયે, પણ અભાગ્યોદયથી ફરી તેઓને સમાગમ કયાંથી હેય ! વિદ્યના ઝબકારાની માફક અમે તે બન્ને બાળકોને જોયાં અને પાછાં વિલય પણ થઈ ગયાં ! અહા શું વિધિસંગ ! સઘળું ઇંદ્રજાળ જેવુંજને ! અરે વિધિ ! આ કાર્યને આજ વિપાક થવાને હતું, તે ત આ બાળકને શા માટે પ્રથમથી જ પ્રગટ કર્યા. ભોજન ન આપવું તે વધારે સારું, પણ આપીને પાછું ખેંચી લેવું તે ઠીક નહિ જ. જન્માંધપણું હોય તે સારૂં, પણ પાછળથી અંધ થવું તે તે દુઃખનું જ કારણ. કઈ વૈરીએ તેઓનું હરણ કર્યું હશે ? કે વિષમ પ્રદેશમાં તેમનું મરણ થયું હશે ? કે શત્ર રાજાએ તેમને મારી નાંખ્યા હશે? હા ! હા! તેમને કયાંઈ પત્તો નજ લાગે. અથવા કેઈ વીરપુરૂષ, મહાબળનાં બાનાથી કન્યા પરણી, સ્વેચ્છાએ લઈને ચાલતો થયે ! અથવા કુમાર, કુમારીની ભ્રાંતિ દેખાડી, કેઈ દયાળુ પુરૂષ, મને મરણથી નિવારી, કડા કરી ચાલતે થયે. હવે હું શું કરું? કયાં જાઉં ? આ પ્રમાણે ચિતામાં મગ્ન થયેલે, શુન્ય ચિત્તપણે રાજા ઉ ઉ સુરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust