________________ (154) વહેવાર પ્રમુખ ઘચ્ચે સંબંધી કાયદે 3-8-0 જણાવ્યું કે તેઓ દર્શન કરવા ગયાં છે હમણાં આવશે. રાજા તેઓની રાહ જોતે ત્યાંજ બેઠે. રાહ જોતાં, જોતાં, બીજે પહેર, ત્રીજો પહેર અને છેવટે પ્રભાત થયું પણ બનેમાંથી એકપણ પાછું ન આવ્યું. રાજા, આકુળ વ્યાકુળ થયે. ગેળાનદી, ભટ્ટા રિકાનું મંદિર, ઇત્યાદિ સ્થળે તપાસ કરાવી છતાં તેઓની કેઈ પણ સ્થળેથી ખબર ન આવી. . મહાબળ અને મલયાસુંદરી કયાં ગયાં, તેને પત્તો મળતેજ નથી ઇત્યાદિ સમાચાર સાંભળી, વિલખા થયેલા સર્વ રાજકુમારે, પોતપોતાને દેશ ચાલ્યા ગયા. . . . પ્રકરણ 27 મું. દુઃખી વરધવળ. - જે ચંદ્રાવતીને મહારાજા, થોડા વખત પહેલાં આનંદરસમાં ઝવતો હતે. તેજ મહારાજા અત્યારે શોકસમુદ્રમાં ડુબે છે. જે મહારાજાના મહેલમાં કાલે આનંદને સુર્ય ચળકતો હતો, તે મહારાજાના મહેલમાં જ નહિ પણ, આખા શહેરમાં શોકનું વાદળ આજે છાઈ રહ્યું હતું. અહા ! કમની કેવી વિચિત્રતા! શી સંગની વિગ શીતળતા ? દુનિયાનું આવું ક્ષણિકસુખ જોઈ, વિચારવાનું મનુષ્ય વિરક્ત થયા હોય તે તે બનાવ એગ્યું છે. . મહારાજા વીરંપવળને જમાઈ, તથા પુત્રીને વિયેગથી આ સંસાર દુઃખરૂપ થઈ પડે. સગિક સુખ, દુઃખરૂપ કે P.P.AC. Guinratnasuri M.S. Jun Gun Aaradhak Trust