________________ (138) જાદુ જડીબુટ્ટી 0-6-0 શકીએ. ગાંધર્વકને મારીને, ને સ્વયંવરાને અમે ગ્રહણ કરીશું. આ વિચાર કરી, તે સર્વે રાજકુમારે એકઠા થઈ, તે ગાંધવિકના વેશમાં રહેલા મહાબળને મારવાને માટે ઉઠયા. આ સર્વ વિપરીત તૈયારીઓ થતી જોઈ વીરધવલ રાજાએ એકદમ પિતાનું સૈન્ય બોલાવ્યું, અને મહાબળનું રક્ષણ કરવા માટે તેની ચારે બાજુએ મુકી દીધું. મહાબળ પણ મંડપમાં મૂકેલું વજૂસાર ધનુષ્ય લઈ, તે રાજકુમારે ઉપર નુટી પડયે. મહાબળની મહાબાહુને પ્રહાર પડતાંજ જેમ લાકડીના પ્રહારથી કાગડાઓ દશે દિશામાં નાશી જાય તેમ રાજકુમારે નાશવા લાગ્યા. * પિતાના ખરા રૂપમાં પણ ગાંધવિકના વેશમાં રહેલા મહાબળને દેખી એક ભાટના પુત્રે તેને ઓળખે. તે ઉચ્ચ સ્વરે બેલી ઉો. સુરપાળ રાજાના પુત્ર, મહાવીર્યવાન મહાબળકુમાર ! પૃથ્વીતળપર ઘણે કાળ વિજય પામે.'' આ શબ્દો સાંભળતાં જ વીરવળ રાજાના હર્ષને પાર ન રહ્યો. અહા ! કર્ણને અમૃત તુલ્ય આ વચને સત્યજ હશે, નહિતર ગાંધવિકમાં આવું અસહ્ય પરકમ કયાંથી હોય. રાજા નજીક આવી બંદીવાન ભાટપુત્રને પુછવા લાગે. અરે ! શું તું આ કુમારને ઓળખે છે ? બંદીવાને વિનયથી જણાવ્યું. મહારાજા ! મારા કહેવામાં અંશ માત્ર પણ સંદેહ નથી. તે રાજકુમારના મહેલમાં બાલ્યાવસ્થાથી ઉછરી વૃદ્ધિ પામે છું. નિચે તે મહાબળ મારજ છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust