________________ સામુદ્રિક શાસ્ત્ર હાથ જેવાનું 0-4-0 (139 ) રાજા હર્ષાવેશમાં બોલી ઉઠયે. અહા ! અકસ્માત વાળ વિનાની વૃષ્ટિ ! જે કાર્ય મનથી પણ અગમ્ય જણાતું હતું, તે કાર્ય પ્રત્યક્ષપણે ક્રિયામાં આવી ગયું. જ્ઞાનીનું વચન સત્યજ થ. ચું મહાબળકુમારજ મારી પુત્રીને પતિ થયે. અરે ? મેરૂચના પણ કદાચ ચલિત થાય. પણ જ્ઞાનીનું વચન અન્યથા નજ થાય. પણ આ કુમાર એકાકી અહીં કયાંથી આવી ચડે હશે ? શું આકાશમાંથી પડયે ? દિકરાકમાંથી કે રસાતાળમાંથી ? આ વાતની ખબર ન પડી. જરા વિચાર કરી રાજા નિર્ણય પર આવ્યો, કે, અત્યારે આ ચિંતા કરવાની જરૂર નથી. થોડા વખત પછી કુમારનાં મુખથી તે સર્વ વાત જાણશ. અત્યારે જે કાર્ય વિનાશ પામે છે તેને પ્રથમ સુધારૂં. રાજા વિરધવળ તરતજ, યુદ્ધને માટે તૈયારી કરતા રાજકુમારે પાસે આવ્યો. અને તે " વીણાવાદક નથી પણ સુરપાળ રાજા કુમાર મહાબળ છે” ઇત્યાદિ વાક્યોથી સમજાવી યુદ્ધના પ્રસંગથી સર્વને નિવારણ કર્યા. પાછા આવી મહાબળમારને મલયાસુંદરી સાથે ભોજન ક. રાવ્યું. તેમજ અન્ય સ્વજનોને જમાડી, સ્વયંવર ઉપર આવેલા રાજકુમારોને તેમને ઉતારાપર જમવાની ગોઠવણ કરાવી. આ શુભ પ્રસંગઉપર નિમિતી આને ખુશ કરવા માટે, રાજાએ તેની ઘણી તપાસ કરાવી, પણ તેને ૫-તે નજ લાગે. પરે૫કારને બદલે ન વાળી શકાવાથી રાજાને ઘણે ખેદ થયે અહા! પરોપકારી જ્ઞાની ! નિરીહ હોવાથી મારું કાર્ય કરી કાંઈ પણ લીધા સિવાય ચાલ્યો ગયે. ખરેખર પરોપકારી ! આવા નિસ્પૃહી જ હોય છે. વગેરે વિચારે કરી મન શત કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust