________________ મહાજગુરુને પ્રસાદ -1 6 (137 ) દાસીઓ દેડી આવી. દાસીએ.એ ટેકો આપ્યો. મલયાસુંદરી બહાર આવી ઉભી રહી. . મલાસુંદરી–અરે દાસી ! તે કળાનો નિધાન, વીરપુરૂષ કયાં ગ રે ? જેણે મારા પિતાના દુઃખની સાથે સ્થંભનું વિદારણ કર્યું છે. હું તેના કંઠમાં વરમાળા આપુ. પ્રકરણ 14 મુ. વરમાળા આરે પણ અને તેને ધાવમાતા એ નજીક આવી, સ્થંભ વિદારણ કરનાર વીર પુરૂષ મલપા સુંદરીને બતાવ્યું. ને રસથી ભરપુર નેત્રે નીહાળ ની, અનેક રાજકુમારોના મનોરથના માળાને મૂળથી તેડતી, લોકેના ચિતને સંતોષ આપતી, ગાંધર્વકના વેષમાં રહેલાં છતાં કામરૂપને ધારણ કરતા, મહાબળ કુમારના કંઠમાં, પોતાના હાથમાં રહેલી વરમાળા મયસુંદરીએ આરોપિત કરી. મલયાસુંદરીના રૂપથી ચમત્કાર પામેલા, અ. ગાંધવિક જેવા હલકી જાતના મનું યના કંઠમાં માળા આરોપિત થયા ? પરાભવ પામેલા રાજકુમારે આપસમાં કહેવા લાગ્યા. અરે ! આ વિદગ્ધા રાજકુમારીની આવી અધમ પરીક્ષા ! ઉતમ વંશના રાજકુમારને મૂકી; અજ્ઞાત કુળ, વંશાદિ ગાંધવિકના કંઠમાં વરમાળા આરોપી, આ દુસહુ પરાભવ અને સહન નહિ કી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust