________________ ~ ~ ~ ~~ (136 ) મંત્રી પડી સાપ વીંછીના મંત્ર 0 20. ~~ ~ ~ ~ ~ રાપુત્રી ! અંધકુવામાં પડતાં તને આપણી કુળદેવીએ અધર ઝીલી લઈ પોતાની પાસે રાખી હતી. તને ય પતિ પ્રાપ્ત થાથ તે હેતુથી, રાજકુમારોના બળની પરીક્ષા કરવા માટે, આ સ્થંભમાં રાખવામાં આવી હોય તેમ જણાય છે. વળી કનવતીની પાસેથી આ લક્ષ્મીપુંજ હાર પાછો લાવી, તારા કંડાં આરોપી, દિવ્ય વોથી શણગારી, હાથમાં વરમાળા આપવાપુર્વક તેણે જ ભુિષીત કરી જણાય છે. આ રસ્થંભ પાણિગ્રહણ મોત્સવના પ્રસંગે આજે જ અમને કુળદેવીએ એ છે મલયાસુંદરી પિતાના મનમાં બોલી, આ કર્તવ્ય કુળદે. વનું છે કે કુળદીપકનું છે તે સર્વ વાત હું જાણું છું. રાજા–આ સર્વ બીના અમને એક જ્ઞાની નિમિતીએ એ કહી હતી. પણ કુળદેવીએ આ રાબંધી કાંઈ પણ વાત અને સ્વપનમાં પણ જણાવી નથી, આ તું કાણ હશે ? કદાચ તે જ્ઞાની એજ કુળદેવી હોય તે કોણ જાણે. પ્રધાન ! મારે ઇચ્છિત સર્વ સિદ્ધ થયું, ચિંતા દૂર ગઈ ભાગ્ય ઉઘડયું. પણ એક વાત મારા હૃદયમાં ખટકે છે કે, તે જ્ઞાની પુત્રીનો પતિ, મહાબળ કુમાર કા હતું, તેની કહેલી સર્વ વાત મળતી આવી છે, પણ આજ વાત અન્યથા થઈ કે, પુત્રીને પતિ મહાબળ નથી પણ કેઈ અન્ય છે. અરે ! આ મહાન થંભ, મડાન્ ઓજસ્વી વીણાવા કે વિદ્યારિત કર્યો તે નિચે પુત્રીના પતિ પણ તેજ થશેને. ? - રાજા વિરધવળનાં વાકયે ધ્યાન દઈને મહાબળ પાસે ઉમે ઉભે સાંભળે છે. તેમજ પિતાને કૃતાર્થ માનતો મનમાં હસે છે. એ અવસરે સ્થંભ સંપુટમાં રહેલી મલયાસુંદરી પાસે .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust