________________ n o tivat... IN BHIL - - ( 130 ) દેવવિદ્યા સેનેટરી પુડું 100 શિલા મંગાવી, તેને બે હાથ જમીનમાં દટાવી. તે શિલાને આધારે જ્ઞાનીના કહેવા મુજબ, સ્થંભ ગે.ઠવવામાં આવ્યું, શિલાના પશ્ચિમ ભાગે વજૂસાર ધનુષ્ય,બાણ સહિત મૂકવામાં આવ્યું. - દક્ષિણ, અને ઉત્તર : વિભાગમાં રાજાઓનાં સિંહાસન ગેઠવ્યાં. ગાંધર્વોએ મધુર સ્વરે ગાયન શરૂ કર્યું. નર્તકીઓએ તાલ, માન, અને લયાનુસાર નૃત્ય શરૂ કર્યું. એ અવસરે ધનુષ્ય અને બાણનું પુજન કરી, નિમિત્તીઓએ, સર્વ રાજકુમારદિને મંડપમાં બોલાવવા માટે વીરધવળ રાજાને જણાવ્યું. રાજાએ, સર્વ રાજકુમારદિને મંડપમાં પધારવા આમંત્રણ કર્યું આમંત્રણ થતાંની સાથેજ, પોત પોતાના એગ્ય પરિવારને સાથે લઈ રાજકુમારે મંડપમાં દાખલ થયા. અને પોતાના દરજજાને લાયક સિંહાસન ઉપર બેઠકે ઉપર ગોઠવાવા લાગ્યા, મંડપમાં આવતા રાજકુમારાદિને યથાયોગ્ય માન આપવા અને લાયક સ્થળે બેસાડવાની ગડબડમાં વ્યગ્ર થયેલા વિરધવળ - જાને જોઈ, નિમિત્તિઓ એકાએક ત્યાંથી ગુમ થઈ ગયે. - થોડા વખત પછી રાજા પાછું વાળી જુવે છે તે નિમિત્તિઓ જેવામાં ન આવ્યું. રાજા બોલી ઉઠયે અરે ! તે જ્ઞાની કયાં ગયો. હમણાંજ તે અડી હતો પોતાના માણસો આખા મંડપમાં શોધ કરાવી પણ તેનો પત્તા લાગે નહિં. રાજા વિચારમાં પડયો. થોડીવારે તેને યાદ આવ્યું કે, તેને અધ સાધિત મંત્ર સિદ્ધ કર બાકી હતું, તે સિદ્ધ કરવાને ગયે હશે. નિમિત્તીઆનાં કહેલાં સર્વ વચને મળતાં આવ્યાં છે, પણ કન્યાને સ્વામી, મહાબળકમાર થશે, તે વાત મળતી આવી ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust