________________ ભેટવરે રાંડાળ ચેડી ત્રણે ભાગચત્ર સાથે 3-0 -0 ( 131 ) હિં. કેઈ કારણસર આ મહોત્સવ ઉપર તે આવી શકયા જશું તે નથી. તે મારી કન્યાનું પાણિ ગ્રહણ તે કેવી રીતે કરશે ? વિગેરે વિચારમાં રાજા શું થાય. આ તરફ સર્વ રાજકુમારો સ્વયંવર મંડપમાં યથા - ગ્ય સ્થાને આવી બેઠા, પણ રાજકુમારી કેઈના જોવામાં ન અ.વી તેવામાં બે રાજકુમારીને અંધ કુવામાં રાજાએ નખાવી દીધી છે વિગેરે " વૃત્તાંત સ્વયંવર ઉપર આવેલા સર્વ રાજકુમારાદિના સાંભળવામાં આવ્યા. તેઓ અન્ય વાર્તાલાપ કરવા લાગ્યા કે, કેમ ? શું જુવો છો ? શા માટે બેસી રહ્યા છે ? જેને માટે આવ્યા છે તેને તે રાજાએ અંધ કુવામાં ફેંકાવી દીધી છે. ઉઠો કેને પરણશે ? રાજાએ આપણી મશ્કરી તે નથી કરી ? વિગેરે કહી એક બીજાનાં મન ઉશ્કેરવા લાગ્યા. એ અવસરે રાજાના આદેશથી બંદીવાને નીચે પ્રમાણે જણાવ્યું. " દુર બાહુબળને ધારણ કરનારા રાજા, મહારાજ, આ ને રાજકુમારે ! તમે સાવધાન થઈને સાંભળશે. આ વરસાર ધનુષ્યને લીલાપૂર્વક પત્ય ચારૂઢ કરી દઈ બારાના એક જ પ્રહારથી, બે હાથ પ્રમાણ જયંભના અગ્ર ભાગને હદી, જે બળવા ન રાજા તે થંભના બે ભાગ કરશે, તે રાજા, હમણાં જ કે પણ સ્થળેથી પ્રગટ થયેલી, રાજકુમારી મલયાસુંદરીને પરણશે. આ પ્રમાણે અમને ત્રદેવીએ કહેવું છે. માટે સામર્થ્યવાસજઓએ તે સ્થંભ ભેદવા પ્રયત્ન કરે. " દીવાનના વાક્યથી પ્રેરાયેલે મહાન ઉત્સાહી લાટ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust