________________ ખાટી મીઠી વાતો, ' (12) તેવામાં દવા ની ડાબી બાજાએ, કિલ્લાના ખુણામાં, વિચિત્ર ચિનોથી ચત્રિત એક મહાન સ્થંભ અનારો જોવામાં આવ્યા છે”. ની વધામણી સાંસળી, જ્ઞાનીની પ્રશંસા કરતા રાજા તે માને સા લઈ નાની સાથે નગરની બહાર આ સ્થા જોઈ સર્વને આ શપ થયું. રાજા પ્રમુખ સવે એકી નજરે તેના સામું જોઈ રહ્યા. તેની પૂજા કરવા માટે હાથ લગાડવા જતા હતા, તેવામાં તે જ્ઞાની નિમિ-તઆઓ આગળ આવી સર્વને અટકાથા, અને જણાવ્યું કે આ સ્થંભને કેઈએ હાથ લગાડ નહિ, નહિતર કુળદેવી કે પાયમાન થશે. જ્ઞાનીના કહેવાથી, રાજાદિ સર્વલોક પાછા હઠી ગયા. એટલે પુપાદિ પૂજનની સામગ્રી મંગાવી. જ્ઞાનીએ પિતેજ થંભની પૂજાનો પ્રારંભ કર્યો. * * * * * પદ્યાસન કરી, ધ્યાનસ્થની માફક બેસી હકારાદિ મંત્રનો જાપ શ કયો. થોડા વખત પછી ગાયન, અને દત્યાદિ સંગીત શરૂ કરાવ્યું. આ પ્રમાણે દોઢ પિહર દિવસ ચડે ત્યાં સુધી પૂજનવિધિ ચાલી. ત્યાર પછી મજબુત બાંધાના બલવાન પુરુષોને. સ્નાન કરાવી, કંઠ માં સુગંધી પુષ્પની માળા પહેરાવી, તેઓની પાસે સ્થંભ ઉપડાવી નગરની તરફ ચાલ્યા, " . . રાજા વિરધવળ પણ સવની સાથે પગે ચાલતું હતું સ્થંભ આગળ વિવિધ પ્રકારનાં નાટારંભ થઈ રહ્યા હતા. બંદી વાનો જય જય શબ્દ બોલી રહ્યા હતા. એમ આદરપૂર્વક તે સ્થંભ સ્વયંવર મંડપમાં લઈ આવ્યા. ત્યાં છ હાથની એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust