________________ તેજપ્રભા 1-8-0 (121 ) ગઈ. રાજાના આદેશથી આ હાથીની વિષ્ટા અમે ગાળીએ છીએ. તેમાંથી કઈ વખત, એક, કઈ વખત બે, એમ સુવર્ણના કકડાઓ મળી આવે છે. આ વાત સાંભળી મહાબળ કુમારે અક ઘાસને પૂળે લઈ તેના પોલાણમાં મલયાસુંદરીના નામવાળી વીંટી નાંખી તે ઘાસને પુળો હાથીના મુખમાં આપે. હાથી જ્યારે તે ગળે ઉતારી ગયે ત્યારે, રાજકુમાર ત્યાંથી આગળ ચાલ થયા. પ્રકરણ 25 મું. પરોપકારી નિમિત્તીઓ, અનુમાન એક પહોર જેટલે સૂર્ય આકાશમાં ઉચે આએ. હતું. આ અલસરે ગેળાનદીને કિનારા પર હજારે લોૌને કેળાહળ સંભળાતે હતે. નજીકમાં એક ચિતા સળગતી હતી, તેમાંથી ધુમ્રની શિખા આકાશમાં ઉછળ રહી હતી. ઠેકાણે ઠેકાણે નિરાશાનાં ચિન્હ જણાતાં હતાં હતાં. આ અવસરે હાથ ઊંચો કરી, “હે અપત્યસ્થત્યa રાજા ! સાહસ નહિ કર, સાહસ નહિ કર, તારી પુત્રી મઢયાસુંદી જીવતી છે, જીવતી છે,” વિગેરે બને પાડે, દેતો, દેડ, એક નિમિતીઓ ત્યાં આવતે જણો. કાનને અમૃતસમાન આ તેના વચને સાંભળી, આધાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust