________________ ( 10 ) બેગમ સાહેબ ૨–૦-~કાલે સાંજે તને મળીશ. જેથી આપણે મેળાપ હવે કાલે સાંજે અહીં થશે, . વિનીત રાજકુમારીએ, મહાબળનાં કહેલ દરેક વાત ધ્યાન પૂર્વક સાંભળ્યાં. અને આવી નિરાધાર સ્થિતિમાં, જરા મા જુદા પડવાની મરજી નહિ છતાં, કુમારની આજ્ઞ મસ્તક પર ચડાવી તેમ કરવાને ખુશીથી હા કહી. થોડીવાર ભેગાં રહી, પિતતાના કાર્યની સિદ્ધિ માટે બને જણ ત્યાંથી જુદા પડવાં, રસ્તે ચાલતાં મહાબળ વિચારવા લાગ્યું કે, આજે અહીં અનેક રાજકુમારે આવશે. તેઓની પાસે મોટા પરિવાર હશે ત્યારે હું તે એક વટેમાર્ગની માફક એકલેજ છું. રાજદ્વારમાં મને એકલાને પ્રવેશ પણ કેવી રીતે કરશે ! જ્યાં પ્રવેશની આશા નથી તે, રાજકુમારીનું પાણિગ્રહણ કરવાનું, અને તે પણ રાજાની આપેલી તથા અનેક રાજકુમારી રૂડીકઈ વચ્ચે, તે બનવું અસંભવિત જણાય છે, માટે કાંઈ પ્રપંચ તે કરવો જ પડશે. શાસ્ત્રી અસાધ્ય કાર્યો બુદ્ધિથી સુસાધ્ય થઈ શકે છે, ઈત્યાદિ વિચાર કરતે મહાબળ આગળ ચાલ્યો જાય છે, તેવામાં વડના ઝાડની નીચે બાંધેલે એક હાથી તેના જેવામાં આવ્યું. તેની પાસે કેટલાક રાજપુરૂષે, તે હાથી વિછા પાણીમાં ગાળતાં બેઠેલા હતા. રાજકુમારે તેઓને પૂછ્યું, ભાઈઓ! તમે આ શું કરે છે? તે પુરૂષોએ જવાબ આપે, મહાશય ! ગઈ કાલે કેટલાક રાજકુમારે, સુવર્ણની સાંકળથી સેલ બાંધીને, રમતમાં આ હાથીની આગળ ઉછાળતા હતા. તે સેલડી નજીક પડતાં હાશ્રી પિતાના મુખમાં ઉતારી ગયે, સુવર્ણની સાંકળ હાથીના પેટમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust