________________ કરણ ઘેલે 1-8-0 (19) જણાવ્યું. રાજબાળા! હમણાં મારે ત્રણ કાર્ય કરવાનાં છે. પહેલું કાય તે એ છે કે, મરવાને ઉજમાળ થયેલા તારા કુટુંબનું રક્ષણ કરવું. બીજું કાર્ય વિરધવળ રાજાએ અર્પણ કરેલી (રાજકુમારો સમક્ષ ) તારું પાણિગ્રહણ કરવું. ત્રીજુ કાર્ય મારી માતાને હાર આપી, તેના જીવિતવ્યનું રક્ષણ કરી મારી કરેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરવી. - આ ત્રણ કાર્યમાં મને તારી મદદની પણ જરૂર પડશે. આ પુરુષને વેશ હાલત કાયમ રાખવાનું છે. આજ વેષે સંધ્યા સમયે. શહેરની અંદર, તારે મગધા વેશ્યાને ઘેર જવું. કેમકે હજી કનકવવી તેને ઘેરજ હશે. તેની સાથે તારે એવી બુદ્ધિ કેળવવી, અને એવી રીતે વર્તન કરવું કે, લક્ષ્મીપુંજહાર આપણે હાથ આવે, આ કાર્ય તારે કરવાનું છે. હં તે અહીંથી સિદ્ધાજ મસાન તરફ જાઉં છું. કેમકે, તારા વિગથી દુઃખી થયેલ તારાં માતા, પિતા, અગ્નિમાં પ્રવેશ કરી બળી મરવાનાં છે; તેઓને બુદ્ધિબળથી બચાવ કરવાને છે. કુમારી ! તારૂ મુદા રત્ન (વીટી) મને આપ કદાચ કેમઈ ચેપની ભ્રાંતિથી તને હેરાન ન કરે. કુમારીએ મુદ્રારત્ન (નામાંકન વીંટી ) માબળને આપી મહાબળે વિશેષ સૂચના કરી કે, જેમ રાજપુરૂષ તને વિશેષ ન જુવે તેમ શહેરમાં ફરવું આજની આખી રાત્રિ વેને ઘેર કનકવતની અને હારની તપાસમાં જે પણ કરી. તેમજ કાલને દિવસ પણ વેશ્યાને ઘરજ પુરે કરવો. કાલે સાંજે પાછું અહીં આવવું. હું પણ પ્રારેલ કાયો યુથગ્ય કરી, આ ભૂટ્ટારિકાના મંદિરમાં જ P.P. Ac. Gunratnasuri M.S.