________________ 122) કનકકાનતા 1-9-0. મુક્તાં સંખ્યાબંધ લોકે, તેના તરફ દોડતા ગયા. અને કહેવા લાગ્યા. તે ઉત્તમ નર ! તું જલદી આવ-જલદી આવ, તારી સેનાની જી હા, તારી જીભની અમે આત્તિ ઉતારીએ, શું રાજપુત્રી જીવતી છે ? આ નેત્રથી અમે તેને જોઈ શકી શું ? નિમિત્તજ્ઞ! આને ઉત્તર તું જલદી આપ. નિમિતરે જણાવ્યું. અરે લકે ! હું તેના જવાબ આપું છું. પણે પ્રથમ આ ચિતા બુઝાવી નાંખે. માણસોએ ચિતાને બુઝાવી નાંખી અને બાહ્યાભંતર તાપથી તપ્ત થયેલાં રાજા અને રાણીને ચિતાથી બહાર કાઢયાં - નિમિત્તીઓ રાજાની નજીક આવ્યું, અને મધુર શબ્દો છે. માહારાજા ! વ્યાકુળ ન થા. નિમિત્તના બળથી હું જાણું છું કે, કયાંઈ પણ તારી પુત્રી મલયાસુંદરી જીવતી છે. અમૃતના સિંચનતુલ્ય વચનથી શાંત થયેલા રાજાએ જણાવ્યું. " નિમિત્તજ્ઞ એવાં મારાં પુણ્ય નથી કે હું રાજકુમારીને જીવતી દેખું. કૃતાંતના ઉદર સરખા અંધ કુવામાં પડયા છતાં તે જીવતી રહે એ વાત ન બનવા ગ્ય છે. તે કુવામાં અમે ઘણી સારી રીતે તપાસ કરાવી, પણ કુમારીના શરીરની નિશાની સરખી મળી નથી, તેથી અમારું એમ માનવું છે કે, કઈ હિંસક પ્રાણીઓ અવશ્ય તેનો નાશ કર્યો હશે. તે હવે તું મને શામાટે મરણમાં વિત કરે છે ? " " : વિમિત્ત સંભીરતાથી જણાવ્યું. " રાજન ! આજે જે માસની કૃષ્ણદ્વાદશી છે. આજથી ત્રીજે દિવસે અર્થાત્ ચતુર્દશી. તે દિવસે, જુદા જુદા દેશના રાજકુમારે આવી અવયંવર મંડપમાં -- . P.P.AC. Guinratnasuri M.S. Jun Gun Aaradhak Trust