________________ * કમળા કુમારી 0 -8-0. ( 115) હે કુમારો ! મેં અત્યાર સુધી જે વૃત્તાંત કહ્યો છે લે સર્વ મારો જોયેલે અને અનુભવેલે પણ છે. હવે હું જે સહેજસાજ કહીશ તે અમે ગુપ્તપણે શુન્ય ઘરમાં રહ્યાં હતાં cત્યાંથી જતા આવતા લોકોના મુખેથી સાંભળેલું વૃત્તાંત છે. મલયાસુદરીએ કહ્યું " કાંઈ હરકત નહિ, પછી રાજાની શું સ્થિતિ થઈ તે જણાવ. '' ' માએ વૃત્તાંત આગળ ચલાવ્યું. રાજા કેટલીકવારે ઘણી મેહેનતે જાગૃતિમાં આવતાં જ ઉચે સ્વરે શિકાર કરવા લાગે. ભયથી વ્યાકુળ થશ્રી ચંપકમાળા પણ ત્યાં આવી. પ્રધાનને kહેવા લાગી. " પ્રધાન ! પ્રાણુને નાશ કરનાર વળી આ બીજે અકસ્માત્ શું બન્યું છે ? " અશ્રુધાર મૂકતા માને, પોતે જોયેલે અને સાંભળે કનકવતી સંબંધી સર્વ વૃત્તાંત રાણી ચંપકમાળાને જણાવ્યું. કનકવતીનું કપટ, અને રાજકુમારીની નિર્દોષતા, પ્રધાનના મુખથી સાંભળી, મલયાસુંદરીના મરણના શેકથી સર્વ લોકે - રાણી ચંપકમાલા, શાને કંઠને અવળી, પુત્રીના મેહથી, કરૂણ રવરે ૪ત કરતી, મનુષ્યને ઉડાવવા લાગી. આ અવસરે આખા મહેલમાં તે શું પણ આખા શહેરમાં શોકનું સામ્રાજ્ય વ્યાપી કહ્યું. રાજમેલમાં એટલે બધો કરૂણાજનક વિલાપ હતો કે, તે ગાળી મનુષ્યોનાં હૃદય ચીરાઈ જતાં હતાં. * વિદ્યાપ કરતા રાજ, રાણીને શાંત કરી, પ્રધાને જણાવ્યું. P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust