________________ ( 114 ) પતીવ્રતા સતીઓ 2-0-0. તેઓએ, રાત્રિચર્ચા જેવા અને સત્ય શું છે તે નિર્ણય કરવાનો પ્રયાસ અત્યારે પણ કાંઈ કર્યો નહતો જે તેટલી દીઘ * દષ્ટિ વાપરી હેતલે મલયાસુંદરીને કુવામાં દેકી દેવરાવવાને પ્રસંગ તેમને ન આવત. તેઓએ એમ ધાર્યું હતું કે, રાઈ કનકવતીએ આપણા પર માટે ઉપકાર કર્યો છે. કેમકે તેણે “રા જ્યહરણ ? કે " કુળ છેદ " નું કાવતરું પકડી આપ્યું છે. માટે તેને ઉપકાર માનવે જોઈએ અને તેને વિશેષ પ્રકારે રાજી કરવી જોઈએ. તેમજ તેની પાસેથી બીજી પણ કાંઈ વિશેષ હકીકત મળી આવશે. આ કાર્યને ઉદેશીનેજ મોડી રાત્રિએ રાજા, તથા પ્રધાન બન્ને જણ આવ્યા હતા. પણ કનકવતીના ઉગ્ર પાપને ઘડે ફુટી ગયે. તેના ગુપ્ત ભેદને પડદે ચીરાઈ ગયેા. કકડે કકડર થઈ ગયા. તેની જોડે પૂર્વાપર વિચાર નહિ કરતાં, રસવૃત્તિ કરનાર રાજા વીરધવબના હૃદયને પણ પડદે ચીરાવા લાગ્યા. રાજાને પોકાર અને જમીન પર પડવાને શબ્દ સાંભળ તાંજ, આખા રાજમહેલમાં ખળભળાટ અને હાહાકાર થઈ રહ્યો. તત્કાળ સંખ્યાબંધ લેકે એકઠાં થઈ ગયાં અને રાજાના શરીર પર અનેક જાતના શીતળ ઉપચાર કરવા લાગ્યા. | હે ક્ષત્રિય કુમારે ! આ અવસરનો લાગ જેક, હું અને મારી સ્વામિની કનકવતી, બને જણીએ, મરણના ભયથી, ગો દ્વારા, પાછળની બાજુએ, નીચે જમીન ઉપર પડતું મૂકયું. અમને સહેજસાજ વાગ્યું હશે, પણ મરણ આગળ તેની પરવા કરવા અમે રહીએ તેમ નહોતું. ત્યાંથી નાશી એક શુન્ય ઘરની અંદર ગુપ્તપણે થડે વખત રહ્યાં. અને ત્યાંથી જતા, આવતા લેકે, જે કાંઈ વાર્તાલાપ કરતા હતા તે ગુપ્તપણે સાંભળવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust