________________ - પ્રભાત સંગ્રહ -2- (16) થયા. તેણે પોતાનો નિશ્ચય ન ફેરવ્યું ત્યારે ઉદાસીન ચડેરે પ્રજાના આગેવાનો પાછા ફર્યા. - અનેક રાજપુરૂષોથી વીંટાએલી રાજકુમારી અંધ કુવાના કાંઠા પર આવી પહોચી. પંચ પરમેષ્ટિનું શરણ લઈ, મહાબળ-. કુમારને યાદ કરતી, લેકેના હાહાકાર વચ્ચે વીજળીની ઝડપે રાજકુમારીએ તે કુવામાં પડતું મૂકયું. કુમારીના વિરહથી, ગુણાનુરાગી અને કર્ણાળુ મનુષ્યના નેત્રોમાંથી અશ્રુધારાઓ વહેવા લાગી. કોઈ રાજાની નિંદા કરતા હતા. કેઈ દુષ્ટ દૈવને ઓળભે આપતા હતા. એવી રીતે કુમારીના દુખે દુઃખીઆ લેકે રાત્રિના વખતે પિતપતાને મુકામે આવ્યા. રાજકુમારીએ પોતાને હાથે અંધ કવામાં ઝપાપાત કર્યો, ઈત્યાદિ સર્વ વૃત્તાંત, રાજપુરૂએ રાજાને નિવેદિત કર્યો. - કુમારીના મરણથી રાજા, કુટુંબ સહિત આનંદ પામ્યો. તે વિચારવા લાગ્યું કે, કુંવરીને મારી નખાવી તે ઘણું સારું થયું. તે પારિણીના નાશથી મારા આખા કુટુંબને કુસલ થયું. - સ્વયંવર માટે બોલાવેલ રાજકુમારોને હું હમણાજ જણાવી ' આપું છું કે, રેગના કારણથી મલયાસુંદરી, અકસ્માત્ મરણ પામી છે, માટે તમારે હવે સ્વયંવરના કાર્ય પ્રસંગે આવવું બંધ રાખવું. . . . ! 1 પ્રકરણ 24 મું. ગુમ પડદાને ઉદભેદ. ( ફુલે પાપને ઘડે) મલયાસુંદરીના મરણથી રાજકુટુંબમાં શેનાં બીલકુલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust