________________ (10) બત્રીસ પુતળીની વારતા. 1-8-6 - રાજકુમારીની આ રિથતિ જોઈ, તેના નેહી સખીવર્ગની સ્થીતિ બહુ દયાજનક દેખાતી હતી. તે વગ ચોધાર આંસુએ રડતો અને વિલાપ કરતું હતું. કુમારી ! તારી આ દશા જોઈ અમારું હદય કાં કુટી જતું નથી. દુખથી દગ્ધ, પ્રાણ તમે શા માટે બેસી રહ્યા છે? અરે ! તારા મધુર આલાપ, સાવિક ગણી, અને હૃદયની સરલતાથી તે આનંદ, હવે કોની પાસેથી મેળવીશું તારી આ દશા અમને કાં ન પ્રાપ્ત થઈ? હવે જીવતાં અમે શા કામનાં? આજેજ ખરેખર અમે નિર્નાથ થયાં. તારાવિના આ શહેર મૂકી હવે અન્ય સ્થળે જઈ વસીશું; વગેરે બોલી તેઓ રડતાં અને બીજાને રડાવતાં હતાં. ' , રાજકુમારીને રાજાએ મારી નાખવાનો હુકમ કર્યો છે. ' આ વાત સાંભળીને શહેરમાં કેળાહળ મચી રહ્યો. પ્રજાના આગેવાનો તેના બચાવ માટે રાજાની પાસે આવી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા. " હે નરાધીશ ! આ કોર્ષ કરવાનું ઠેકાણું નથી. ભૂલ આવી, અને અપાએ (બાળકોએ) અપરાધ પણ કર્યો હોય' છતાં શું તેને દેહાંતદંડ આપ એગ્ય છે ? હે વિચક્ષણ મહારાજા ' છે જે તમે આ અનર્થ કર ધાર્યો હતો તે આ સ્વયંવરમંડપ : શા માટે તૈયાર કરાવ્યા ? કન્યાના વિવાહ માટે ઉત્સુક થઈ આવેલા સેંકડેગમે રાજકુમારને તમે શું ઉત્તર આપશે ? મહારાણી ચંપકમાલા ! કુમારીની માતા છતાં, આવા ' દુષ્ટ કાર્યથી રાજાને શા માટે મને નથી કરતાં ? " : ઈત્યાદિ અનેક પ્રકારે પ્રજાના આગેવાનોએ, રાજા, તથા રાણીને સમજાવ્યા છતાં કે ધોધ રાજ એક પીટી. બે ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust