________________ (112 ) સતી મંડળ ભાગ 1 લે. 2--0 ચિન્હ જણાતાં નથી. છુટાછવાયાં દાસ, દાસીઓનાં ટોળાં મળી આપસમાં તે સંબંધી વાતો કરતાં હતાં શહેરના મોટા ભાગમાં પણ આજ પ્રકરણની વાર્તા કરતા લેકે જણાતા હતા. રાજાના મનમાં ખેદ તે નજ હતા. પણ લોકલાજને થોડો ઘણો ભય હતે. ગઈ કાલનો રાજકુટુંબમાં ઉજાગરો હોવાથી તેમજ આ જના પણ આખા દિવસનો છેડો ઘણો ખેદ હેવાથી જેમ જેમ રાંત્રિ પડતી ગઈ તેમ તેમ રાજમહેલ શાંત સ્થિતિમાં આવતો ગયે, છતાં, આ બનાવ અકસ્માત્ બનેલું હોવાથી, આ બનાવના નજીકના સંબંધીઓમાં શાંતિ કે નિદ્રાદેવીએ પ્રવેશ કર્યો નહોતો. ' મધ્યરાત્રિને વખત થવા આવ્યું. આખા મહેલમાં શાંતિ પથરાઈ હોય તેમ જણાયું. આ વખતે ગુપ્તપણે બે પુરૂએ રાણી કનકાવતીના મેહેલમાં પ્રવેશ કર્યો. આ અવસરે રાણીનાં દ્વાર બંધ હતાં. ફરતાં ફરતાં તે પુરૂષ તેના રહેવાસના મૂલદ્વાર પાસે આવ્યા તે પણ બંધ જ હતાં, છતાં અંદર દીપકને પ્રકાશ જણાતું હતું, તે બેઉ પુરૂ ત્યાંજ ઉભા રહ્યા અને કુંચીન વિવરથી દષ્ટિ કરી અંદર જોવા લાગ્યા. * કનકવતી એ અવસરે આનંદસમુદ્રમાં ઝીલતી હતી. તેના હને એ અવસરે પાર નહોતો. તેણે ઉભટ વેશ પહેર્યો હતો. હાથમાં લક્ષમીપુંજ હાર શોભી રહ્યો હતો. હારના સન્મુખ જેઈ, હર્ષના આવેશમાં તે બોલવા લાગી. (હર્ષનું અજીરણ તેને એટલું બધું થયું હતું કે, અત્યારે હું શું બોલું છું. આ બેલડું ન જોઈએ. આજુબાજુ કેઈ જાગતું હશે. કેઈ સાંભળશે, વગે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust