________________ ભયંકર ભુતાવળી 0-2-3 (17) નિર્દોષ બાળાપર, નિષ્કારણ આટલે બધે કેપ ! યાદ રાખશે, તમને મહાન પશ્ચાત્તાપ થશે. હા ! હા ! એ તે નિષ્કારણ વેરી કેણ હશે કે જેણે રાજાના મન પર આવો વિસંવાદ ઠસા-ળે છે ? પિતાજી ! તમારે હાથે આજપર્યંત આવું અવિચાતિકાર્ય થયું નથી. આજે આ તમને શું સુયુ છે? અપાંચપરને નિઃસીમ સ્નેહ કયાં ગયે, કે થોડો વખત બહાર ગઈ હોઉં તે પણ અનિષ્ટની શંકા ઉત્પન્ન કરતા ? ' અરે માતા ચંકમાલા ! તું પણ આજે પથ્થરની માફક કઠોર કેમ થઈ ? નેહથી લાલન, પાલન કરી આજે કાંય યુક્તાયુક્ત વિચાર પણ કરતી નથી ? મેં અપરાધ કર્યો છે એમ પણ કદાચ તને જણાય તે પણ શું બાળકને એક અપરાધ પણ માતા સહન ન કરે ? . . અરે ! અસીમ નેહવાન બાંધવ મલયકેતુ ! તું પણ આજે કેમ માન ધારી રહ્યો છે ? આ વિષમતા શાથી ઉત્પન્ન થઈ ? અહીં આવી મને મૂલથી કેમ જણાવતે નથી? - અરે ! એ તે મેં શે ગુન્હો કર્યો છે કે આજે સવ - રિવારને સ્નેહ, મારાપરથી મૂલથી ઉઠી ગયે ? એવા કયા દો. ષથી વજની માફક કઠેર હૃદયવાળે, આ સર્વ પરિવાર મારા તરફ થઈ રહ્યો છે ? હા ! નિચે મારાં પુણ્ય આજે મૂળથી ઉછેદ થયાં છે. નહિતર. આ સ્નેહી પરિવાર પણ વૈરીની માફક આજે દ્વેષી કેમ થાય ? . . . . . હે ભૂમિ દેવી મને તારા હૃદયમાં વિવર કરી આપ, કે તે રસાતળમાં પ્રવેશ કરી હું શાંતિ પામું. આ પ્રમાણે બોલતી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust