________________ ( 106 ) ચોરાશી વૈષ્ણવની વારતા 0-12-0 : પૂર્વક કરવું જોઈએ. અવિચારિત કાર્યને વિપાક, મરણથી પણ વિશેષ દુસહ આવે છે. , , , , રાજા–પ્રધાન! તમારું કહેવું બરાબર છે. પણ હું અવિચારિત કાર્ય કરતો નથી. કુમારીએ ભયંકર ગુનો કર્યો છે. તેણે મારા વંશને ઉચ્છેદ કરવાનું કાવતરું રચ્યું છે. આજે તે પકડાઈ ગયું છે. ઇત્યાદિ કહેવા પૂર્વક કનકવતીએ કહેલો સર્વ વૃત્તાંત એવી રીતે પ્રધાનને સમજાવ્યું કે, પ્રધાન ભયથી મિાન ધારી દો વિશેષ તપાસ કરવાની તેની હિમ્મત કે શુદ્ધિ ચાલી નહિ. : " રાજાના આદેશથી કોટવાળ કેટલાક માણસોને સાથે લઈ મલયાસુંદરીના મેહેલમાં આવ્યું, અને મંદસ્વરે મલયાસુંદરીને કહેવા લાગે. ' . ' રાજકુમારી ! રાજા તમારાપર કપાયમાન થયા છે. તમારે વધ કરવાની મને આજ્ઞા આપેલી છે. હા ! હતભાગ્ય, પરાધીનવૃત્તિ ! હું શું કરું ? આ અવસરે મલયાસુંદરીનાં નેત્રમાંથી અશુને પ્રવાહ ચાલી રહ્યો હતે. અશ્રુથી વસ્ત્રા ભીજાઈ ગયાં હતાં. મુખ દીનતાભરેલું જણાતું હતું, અને હવે શું કરવું એ વિચારમાં મૂઠ થઈ ગઈ હતી. મંદસ્વરે કુમારીએ ઉત્તર આપે. કોટવાળ ! મારા પર આવડ કેપ થવાનું કારણ તમે કાંઈ . જાણો છે ? . . - 1 કોટવાલે જણાવ્યું. રાજપુત્રી ! હું આ વાતને કાંઈપણ પરમાર્થ જાતે નથી.. : છે : મયાસુંદરી બેભાન રિથતિમાં બેલવા લાગી; પિતાજી ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust