________________ ભકત નરસીહ મેહેતો 0-3-0 ( 103) | વહાલી કુમારી મલયાસુંદરીની પાસે આવે છે. રાજ્યના ભૂષણતુલ્ય “લક્ષમી જહાર” આજે જ તેની સાથે, મહાબળ માટે, કુરીમાએ મેકલાવ્યા છે. સાથે જણાવ્યું પણ છે કે, “સ્વયંવરના મિષથી મોટા સૈન્ય સહિત તમે અહીં આવજે. બીજા રાજકુમારે પણ આવશે, તે પણ તમને મદદ કરે તેવા સંકેત કરી રાખજે. આ રાજ્ય તમે ગ્રહણ કરજો, હું તમારી સાથે લગ્ન કરીશ. " મહારાજા ! ખરેખર કુમારી સરલ સ્વભાવની છે. તેને - રાજ્યો ની ધુર, પિતાના બળથી ગાવિત, મહાબળ કુમારે ભરમાવીને પોતાને સ્વાધીન કરી લીધી છે. તેથી જ તેણે આવે ભયંકર રાજદ્રોહ અને કુળઘાતકપણને વિચાર કર્યો છે. તે : પ્રાણનાથ ! સ્ત્રીઓની બુદ્ધિ તુચ્છ હોય છે. તેઓની વાણી . મધુર હોય છે, પણ હૃદય વજૂથી પણ કઠીણ હોય છે. મુખમાં જુદું અને હદયમાં કાંઈ જુદું જ હોય છે. ભૂખ સ્ત્રીઓ, પિતા, ભ્રાતા અને પતી પ્રમુખ મહા અનશની જાળમાં ફસાવે છે. સ્વામિન્ ! મહા અનર્થ થશે. એમ ધારી આ ગુપ્ત રહસ્ય મેં આપને નિવેદીત કર્યું છે. આ સંબંધમાં આપને યોગ્ય લાગે તેમ કરો. મારા વચન પર આપને પ્રીતીતિ ન આવતી હોય તે, કુમારી પાસે આ૫ હારની તપાસ કરે.” ઈત્યાદિ અનેક અસત્ય વચનેવડે, રાજાને એટલે બધા પ્રકોપિત કર્યો કે, રેષાંધ રાજાએ તત્કાળ અમોને વિસર્જન કરી, કુમારીની માતા ચંપકમાલાને એકાંતે બોલાવી, કનકવતીની કહેલી સર્વ વાત નિવેદત કરી. .. ચંપકમાલાએ આ વાત માનવાને આનાકાની કરી પણ છેવટે તેણીએ જણાવ્યું કે, રાજન્ ! મલયાસુંદરી તે હાર ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust