SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ (12) ભકતમાળ મીરાબાઈ 8-8-0. આથી મને હવે વિશેષ નિશ્ચય થાય છે કે, હું મારી કરેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરીશ. મારે સર્વ કુંટુંબ જીવતું રહેશે, અને મારી માતાને પણ હર્ષ થશે, મહાબળસમા ! તે હાર લઈને કનકવતીએ કર્યું ? હમણાં તે હાર કયાં છે ? . સોમા–હાર મળ્યાથી હર્ષ પામતી કનકવતીએ મને જણાવ્યું. હું હલે ! અપૂર્વ આશ્ચર્ય તું જે તે ખરી. મનુષ્યના સંચાર વિનાના સ્થાનમાં ‘આ’ કુમારી મલયાસુંદરીને હાર અકરમાત્માન કંઠમાં આવી પડે છે. તું તપાસ કર, આ મહેલમાં કોઈ છૂપું માણસ તે નથીને, જેણે આ હાર અહીં ફ્રેક હેય. મેં અને વિશેષ પ્રરારે તેણીએ સર્વત્ર તપાસ કરી પણું કે જોવામાં ન આવ્યું. . ' - થોડીવાર મન રહી, કાંઈક વિચાર કરી, કનકતીએ મને જણાવ્યું. “આ હારના લોભની વાર્તા તારે કેઈને પણ ન કહેવી.” મે કબુલ કર્યું એટલે તેણે હારને એક સ્થળે છુપાળે. ત્યાર પછી અમે બન્ને જણ રાજા પાસે ગયાં. : કનકલતી–સ્વામીનાથ ! આપ એકાંતમાં પધારે. મારે કાંઈ આપનાહિતની અને લાભની વાત કહેવાની છે. વરધવળ–ઘણું સારી વાત.. રાજા ઉઠી, એકાંતમાં કનકવતીની સાથે બેઠે. . . . . . . . . . . કનકાવતી–સ્વામીનાથ ! પૃથ્વીસ્થાનપુરના સ્વામી સુરપાળ - રાજાને, મહાન પરાક્રમી અને તેજરવી, મહાબળ નામને કુમાર છે. તેનું એક માણસ નિરંતર-ગુપ્તપણે અહી, આ તમારી અતિ P.P. Ac. Gunratnasuri M.S. * Jun Gun Aaradhak Trust
SR No.036450
Book TitleMalaya Sundari
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherKeshavlal Savaibhai Shah
Publication Year1913
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size244 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy