SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ ભાગવત મોટુ ચીત્રવાળુ 5 0-0 (91) મારી માતા એટલું બધું કલ્પાંત કરે છે કે, તેના દુખથી હું આજે અત્યંત વ્યાકુળ થઈ રહ્યો છું.. - પિતાજી! મારી માતાને શાંત કરવા મેં તેમની પાસે એવી પ્રતીજ્ઞા કરી છે કે, જે પાંચ દિવસમાં તે હાર લાવી ન આપું તે અગ્નિમાં પ્રવેશ કરૂં. - મારી માતાએ પણ એવી જ પ્રતિજ્ઞા કરી છે કે તે હાર ન મળે તે માટે પણ મરવું. અદશ્યપણે આ સર્વ વસ્તુઓનું હરણ કરનાર કોઈ જન્માંતરને વૈરી ભૂત કે રાક્ષસ હોય એમ માનવું છે. તે પિતાજી! મારે એ વિચાર છે કે, આજ રાત્રીએ બે કે ત્રણ પ્રહર પર્યત મારા શયનગૃહમાં હથીઆર સહિત મારે જાગૃત રહેવું. એ અવસરે તે જે દુષ્ટ આવે તે તેને છતી હાર પ્રમુખ સર્વ વસ્તુઓ તેની પાસેથી લઈ તેમાંથી હાર મારી માતાને સોંપી, પાછલી રાત્રિએ મારે ચંદ્રાવતી તરફ પ્રયાણ કરવું. આ પ્રમાણે કહી મહાબળ ઉભે રહો. ' રાજાએ તેમ કરવાને રજા આપી મહાબળ પિનાને નમસ્કાર કરી પિતાના મેહેલમાં ગયે. પ્રકરણ 22 મું, લગ્નમાં વિઘ-મહુબળનું અપહરણ. * જેઠ વદ એકાદશીની અંધારી રાત્રી પૃથ્વી પર છાઈ રહી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036450
Book TitleMalaya Sundari
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherKeshavlal Savaibhai Shah
Publication Year1913
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size244 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy