________________ ( 20 ) શ્રીકૃષ્ણ ચરિત્ર 1-8-0 દેશથી હું જલદી ચંદ્રાવતીમાં જઈશ. બીજા રાજકુમારોનું માન મર્દન કરી મલયાસુંદરીનું પાણું ગ્રહણ કરી કૃતાર્થ થઈશ. ઇત્યાદિ અનેક વિચાર લહરીઓથી હકુળ થયેલા રાજકુમાર તરફ રાજાએ દહી કરી જણાવ્યું. " બેટા મહાબળ! તું આજજ સ્વંયવર ઉપર ચંદ્રાવતી પુરીમાં જવાની તૈયાર કર. સાથે મેટું સિન્ય લઈ જજે. ચંદ્રાવતી પતિ ભેટો રાજા છે. તેમજ મારો મિત્ર હોવાથી વિશેષ પ્રકારે માનનીય છે.” . - મડાબળકમાર હાથજોડી, મસ્તક નમાવી, વિનયથી બે, પિતાજી ! આપની આજ્ઞા પ્રમાણ છે. આપ કહો તે અવસરે જવાને તૈયાર છું. . રાજાએ પ્રધાન તરફ નજર કરી જણાવ્યું. ચંદ્રાવતી તર સ્વાના થવા સૈન્ય તૈયાર કરશે. રાજાને હુકમ થતાંજ સૈન્યમાં તેયારી થવા લાગી. - રાજા-મહાબળ ! ચંદ્રાવતીથી લાવેલ લક્ષમીપુંજ હાર તું સાથે લઈ જજે, ન મહાબળ-પિતાજી! હું જ્યારે નિદ્રામાં હોઉં છું-તે વિળાએ અદશ્યરૂપે, મને નિરંતર, કેઈ ઉપદ્રવ કરે છે. કોઈ વખત સ્ત્ર, તો કઈ વખત શસ્ત્ર, કઈ વખત આભૂષણ કે બીજી કાંઈ ઉત્તમ વરતુ મારી પાસે હોય તે લઈ જાય છે. કોઈ વખત ભયંકર હાસ્ય કરી મને ખવરાવે છે. મારી માતા પાસેથી કાલ રાત્રે જ તે હાર મેં લીધું હતું. પણ તેજ રાત્રિએ મારા ગળામાંથી તે કોઈ કાઢી ગયું છે. તે હાર ગયે જાણી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust