________________ મલયાસુંદરી.. 1 - પ્રકરણ 1 લું ધમનું માહાસ્ય કથા સ્વરૂપ चतुरंगो जगत्यर्हन् विशन् धर्म चतुर्विधम् // चतुष्काष्टासु प्रभृतां जे तुं मोहचमिव // 1 // ચારે દિશાઓમાં પ્રસરેલી મોહરાજાની સેનાને જીતવાને માટેજ જાણે ચાર શરીરને, ધારણ કરી, ચાર પ્રકારના ધમ ઉપદેશને આ "તા અરિહંત જયવંત વતે છે. ધર્મ ફક મંગલ છે. સર્વ સમૃદ્ધિને દેવાવાળો ધર્મ છે. નાના પ્રકારનાં સુખની પ્રાપ્તિ ધર્મથી જ થાય છે. સંતાનને તારમાર, પૂર્વજોને પવિત્ર કરનાર, અપકીતિ ને હરનાર, અને કીર્તિની વૃદ્ધિ કરનાર પણ ધર્મ જ છે. ધનની ઈચ્છાવાળાઓને ધન આપનાર, કામના અથિઓને કામ આપનાર, સભાગ્યના અથિઓને સિભાગ્ય આપનાર, પુત્રાથિીઓને પુત્ર આપનાર, રાજયાર્થિઓને રાજ્ય આપનાર પણ ધર્મ જ છે. વધારે શું કહેવું ? દુનિયામાં એવી એક પણ વસ્તુ કે, એવો એક પણ પદાર્થ નથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust