________________ 95 પ્રતિષ્ઠા મહી થયેલ. ગિરન સિરિતા >> ગર્ભિત પ્રતિષ્ઠા મહોત્સવ આદિની ઉછામણી પૂ.પાદ શ્રીમદની શુભ નિશ્રામાં સારી થયેલ. ગિરધરનગરમાં પૂ.પાશ્રી પરિવાર શ્રી સંઘની વિનંતિથી 10 દિવસની સ્થિરતા કરી. ભાવિક નિયમિત પૂ.પાદશ્રીનાં શ્રીમુખેથી જિનસિદ્ધાંત સાર ગર્ભિત પ્રવચનેને સારે લાભ લેતા હતા. ઉસમાનપુરા-અમદાવાદ શ્રીસંઘની વિનંતિથી પૂઆ. મ.શ્રી સપરિવાર ચૈત્ર મહિનાની શાશ્વતી નવપદજી ભગવંતની ઓળીની આરાધના માટે ઉસમાનપુરા શ્રી સંઘના સામૈયા સહ પધારતાં શ્રી સંઘમાં આનંદ ફેલાયેલ. પૂ. આ. ભગવંત શ્રી દરરોજ શ્રી નવપદજી ભયવંતના મહિમા તથા તેના સ્વરૂપ વિષે વિસ્તારથી પ્રવચન ફરમાવતા, જેને ભાવિક જનતા સારા પ્રમાણમાં લાભ લઈ રહેલ. ચૈત્ર સુદ ૧૩ના ભશ્રી મહાવીર દેવના જન્મ કલ્યાણક નિમિત્તે ભવ્ય રથયાત્રા નીકળેલ. સારા ઉપનગર વિસ્તારમાં અતિ ભવ્ય ઠાઠથી જન્મ કલ્યાણક મહત્સવની આ રીતે ઉજવણી થાય છે. વરઘોડામાં આવનારને ભાતું આપ વામાં આવેલ. બપોરે પૂ.પાદશીનું ભગવાન શ્રી મહાવીરદેવના જીવન પર મનનીય પ્રવચન થયેલ. ચૈત્ર સુદ ૧૫ના દેવવંદન ઠાઠથી થયેલ. જેમાં શ્રી ચતુર્વિધ સંઘ સારી સંખ્યામાં જોડાયેલ. વિદ્યાશાળા, ડોશીવાડાની પિળ, જૈન સંઘ તરફની વિનંતિથી પૂ. આ. ભ.શ્રી સપરિવાર વાજતે-ગાજતે ચૈત્ર વદિ ૩ના વિદ્યાશાળા પધારેલ. તેઓશ્રીના નિયમિત પ્રવચને થતાં, ભાવિક શ્રેતા વગર સારી સંખ્યામાં લાભ લેતે હતે. વૈ. સુ. ૩ના શાંતિનગરમાં શ્રી ચંદ્રકાંત દલાલના વર્ષીતપની નિર્વિદન પૂર્ણાહુતિના ઉપલક્ષમાં પૂ. આ. ભ.શ્રી આદિ મુનિ બળવંતના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust