________________ 94 કીર્તાિ પ્રભાશ્રીજી મ.ના શિષ્યરત્ન પૂ. સા. મ. શ્રી હેમપ્રભાશ્રીજી મ.શ્રીના શિષ્યરત્ન પૂ. સા. મ. શ્રી જયરેખાશ્રીજી મ. શ્રીને શિખ્યારત્ન નૂતન દીક્ષિત સા. મ. શ્રી પ્રશાંત દર્શનાશ્રીજી મ.ની વડી દીક્ષા થયેલ. માહ વદિ ૬ના પૂ. ગચ્છાધિપતિ પરમ ગુરુદેવ શ્રીમની આજ્ઞાનુસાર પૂ.પાદ પં. મ. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરશ્રીના શિષ્યરત્ન પૂ. પં. મ. શ્રી કુંદકુંદવિજયજી ગણિવરશ્રીને નવરંગપુરા જૈન ઉપાશ્રયમાં પૂ.આ.મ.શ્રીના વરદ હસ્તે આચાર્ય પદ પ્રદાન ઠાઠથી થયેલ. તે દિવસે બપોરે પૂ.પાદશ્રીની શુભ નિશ્રામાં ગાંધી પરિવાર તરફથી શાંતિનગરમાં ઠાઠથી સિદ્ધચક્રપૂજન ભણાવાયેલ. પૂ. સા. મ. શ્રી કીર્તિ પ્રભાશ્રીજી મ.ના પ્રશિષ્યા સા. શ્રી જયરેખાશ્રીજી મ.ના શિષ્યારત્ન પૂ. સા. મ. શ્રી શુદ્ધદર્શનાશ્રીજી, શ્રી સ્મિતદશનાશ્રીજી ને શ્રી મહાદર્શનાશ્રીજીની વડી દીક્ષા પૂ. આ. ભ.શ્રીના વરદ હસ્તે ઠાઠપૂર્વક થયેલ. પૂ.પાદ ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાનુસાર લક્ષ્મીવર્ધક સંઘની ૩૮ના ચાતુર્માસની ફા. ૧૦ના જય લાવેલ. * ફાગણ ચાતુર્માસી શાંતિનગર સંઘના આગ્રહથી શાંતિનગર કરીને, પંકજમાં પૂ. આ. ભ. શ્રી વિજયભદ્રકરસૂરિ મ.શ્રીની નીશ્રામાં છ બેને તથા એક ભાઈની દીક્ષા ફા. વ. ૪ના થનાર હતી. તે પ્રસંગે શ્રી સંઘની વિનંતિથી 5 પાદ આ. ભગવંતશ્રી સપરિવાર પંકજમાં પધારેલ, ને તેઓ શ્રીમદની પુનિત નિશ્રામાં દીક્ષા મહોત્સવ પૂર્વક થયેલ. વદ 5 ના ગિરધરનગર જૈન સંઘની વિનંતિથી પૂ. આ. ભગવંતશ્રી સામૈયા સહ પધારેલ. શ્રી હસ્તિગિરિજી મહાતીર્થની તળાટીમાં નૂતન જિનાલયની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust