________________ પાસે ભ.શ્રી મુનિસુવ્રતસ્વામીના નૂતન જિનાલયના ખનનમુહૂર્ત પૂ.પાદ આ.મ.શ્રી આદિ પૂ. મુનિ ભગવંતેની શુભ નિશ્રામાં યોજાયેલ. માગશર સુદ ૧૫ના દિવસે શિલા સ્થાપન થયેલ. ઉસમાનપુરા-આશ્રમ રોડ, અમદાવાદથી પૂ.પાદ આ.મ.શ્રી સપરિવાર લકમીવર્ધક જૈન સંઘની વિનંતિથી પાલડી-લક્ષ્મી વર્ધક જૈન ઉપાશ્રયમાં પધારેલ. પૂ.પાદશ્રીનાં નિયમિત પ્રવચન થતા હતા. ભાવિકવર્ગ સારો લાભ લેતે હતે. સ્થિરતા દરમ્યાન પૂ.આ.ભ.શ્રીની તબિયત અસ્વસ્થ થયેલ. તાત્કાલિક ઉપચારથી શરીર સ્વસ્થ થયેલ. અત્રેની સ્થિરતાથી તથા પૂ.પાદશ્રીનાં મનનીય આધ્યાત્મિક પ્રવચનોથી શ્રી સંઘમાં નવું જ ચૈતન્ય પ્રગટેલ. શ્રી સંઘે પૂ. પાદશ્રીને આગામી ચાતુર્માસ માટે આગ્રહપૂર્વકની વિનંતિ કરી. પૂ.પાદ ગચ્છાધિપતિ પરમ તારક આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રી સપરિવાર શાંતિનગરઅમદાવાદ પિષ વદિ ૧૩ના પધારનાર હોવાથી તેઓશ્રીની પુનિત સેવામાં ઉપસ્થિત થવાને માટે પૂ. આ. ભગવંતશ્રી સપરિવાર લક્ષ્મીવર્ધક-પાલડીથી વિહાર કરીને શાંતિનગર પધારેલ. પૂ.પાદ ગચ્છાધિપતિશ્રી સપરિવાર શાંતિનગર પધારતાં શ્રી રીખવચંદજી ગાલાલજી તરફથી ભવ્ય સામૈયું થયેલ. ને પ્રવચનમાં સંઘપૂજન થયેલ. માહ શુ. ૭ના પૂ. પાદશ્રીની શુભ નિશ્રામાં શ્રી વાડીલાલ નાથાલાલ તરફથી શ્રી સિદ્ધચક્રપૂજન ભણાવાયેલ. માહ સુ ના પૂ. પ્રવર્તિની પ્રશાંત વિદુષી સા. શ્રી દર્શનશ્રીજી મ.શ્રીના શિષ્યારત્ન | સા. મ. શ્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust