________________ 81 પૂર્ણાનંદવિજયજી મ. પધારેલ ને નવાવાડજ પૂ.મુ.શ્રી શાંતિભદ્રવિજયજી મહારાજ પધારેલ. પર્વાધિરાજશ્રી પર્યુષણા મહાપર્વની આરાધનાની ઉજવણીના પ્રસંગે તેમજ પૂ. પરમ તપસ્વી મુનિરાજશ્રી પૂર્ણાનંદવિજયજી મ.શ્રીની ૯૦મી વર્ધમાન તપની ઓળીની આરાધનાની ને પૂ. પ્રવર્તિની પ્રશાંત વિદુષી સા મ શ્રી દર્શનશ્રીજી મ.શ્રીના શિષ્યરત્ન પૂ.સા.મ.શ્રી કિરણરેખાશ્રીજી મ.શ્રીની ૮૪-૮૫મી વર્ધમાન તપની ઓળીની આરાધનાની અનુમોદનાથે શ્રી સંઘ તરફથી શ્રી નવપદજીની મહાપૂજા ઠાઠથી ભણાવાયેલ. પૂજા ભણાવવા માટે શ્રી આરાધક મંડળના ભાઈઓ આવેલ ને ઠાઠથી તેઓએ પૂજા ભણાવેલ. આ મહિનાની શાશ્વતી નવપદજી ભગવંતની ઓળીની આરાધના પૂ.પાદ આ. ભગવંતની શુભ નિશ્રામાં ઉલ્લાસપૂર્વક શ્રી સંઘમાં ઉજવાયેલ. શ્રી નવપદ ભગવંતના મહિમાને અનુલક્ષીને તેમજ તેની આરાધના કરનાર આરાધક આત્માની દઢતા, સાત્વિકતા તથા નિષ્ઠાને સ્પર્શીને શ્રીપાલ તથા મયણાસુંદરીના જીવન પ્રસંગો પર પૂ.પાદ આ.મ.શ્રી મનનીય તથા તાત્વિક પ્રવચન ફરમાવતા. તસ્વરૂચિ શ્રોતાઓ જેને સારે લાભ લેતા હતા. ભશ્રી મહાવીરદેવના નિવકલ્યાણક દીપાવલી પર્વના પ્રસંગે પૂ. પાદશ્રી ભ.શ્રી મહાવીરદેવવી અંતિમ દેશના, પુણ્યપાલ સામંત રાજાને 8 સ્વપ્નને ફલાદેશ તેમજ આગામી કાળનું ભાવિ આદિને અનુલક્ષીને તાવિક પ્રવચન આપતા. પૂ. પાદશીની શુભ નિશ્રામાં જ્ઞાનપંચમીની આરાધના સુંદર ઉજવાયેલ. પૂ.પાદ આ.મ.શ્રી આદિના ચાતુર્માસ પરિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust