________________ સંઘ તરફથી જાયેલ સામૈયા સહ પૂ.પાદશ્રી સપરિવારને ભવ્ય પ્રવેશ થયેલ, પૂ.પાદશ્રી નિયમિત “મંગલં ભગવાન વીરે લેક પર મનનીય પ્રવચન આપતા, જેને ભાવિક શ્રોતાવર્ગ સારો લાભ લેત. પૂ.પારશ્રીના શુભાગમન પ્રસંગે આરાધનાની અનુમોદનાથે શ્રી પંચાહ્નિકા મહોત્સવ ઉજવાયેલ, ને શ્રી સિદ્ધચક્ર મહાપૂજન ભણવેલ. અષાડ ચાતુર્માસની સુંદર આરાધના થયેલ, અ. વ. ૨ના શ્રી ઉત્તરાધ્યન સૂત્રને વ્યાખ્યાનમાં શુભ પ્રારંભ થયેલ. વ. ૧૦ના દિવસથી પૂ.પાદ આ.ભગવંતશ્રીની શુભ પ્રેરણાથી શ્રી અંતરીક્ષ મહાતીર્થની રક્ષા નિમિત્તે અઠ્ઠમ તપને શ્રી સંઘમાં શુભ પ્રારંભ થયેલ ઠેઠ માગશર શુ. 10 સુધી સળંગ અઠ્ઠમ તપની આરાધના સંઘમાં ચાલુ રહેલ ને પ્રત્યેક તપસ્વીને રૂા. ૫૧થી બહુમાન થતું હતું. પર્વાધિરાજ શ્રી પર્યુષણ મહાપર્વની આરાધના પૂ.પાદશ્રીની શુભ નિશ્રામાં ભવ્ય રીતે ઉજવાયેલ. 64 પ્રહરના પિષધવાળા ભાઈબંનેની એકાસણા આદિથી ભક્તિ થતી હતી. તપસ્વીઓની સારી ભક્તિ-પ્રભાવના થયેલ. પૂ.પાદ આ. મહારાજશ્રીનાં પર્યુષણ પર્વનો પ્રારંભમાં 3 દિવસના વ્યાખ્યાન શ્રી સંઘમાં સારો પ્રભાવ પડેલ. એકંદરે પર્વાધિરાજ શ્રી પર્યુષણું મહાપર્વની આરાધના પ્રભાવના અપૂર્વ તથા અનુમોદનીય બનેલ. પર્વાધિરાજની આરાધના કરાવવા અંકુરમાં પૂ. મુ. શ્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust