________________ વિ. સં. ૨૦૨૩ની સાલમાં પૂ.પાદશ્રીએ આઠમા વર્ષતપને શુભ પ્રારંભ કરેલ ને વિ. સં. ૨૦૨૪ના વૈશાખ મહિનામાં પાનસર તીર્થમાં પાર કરેલ. ને વિ. સં. ૨૦૧૮ના સાલમાં નવમા વષીતપને શુભ પ્રારંભ મુંબઈ–અંધેરી મુકામે કરીને ૨૦૨માં શ્રીપાલનગર(મુંબઈ)માં પારણું કરેલ. બાદ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગલા દેશના તીર્થક્ષેત્રોની પુણ્યપાવન યાત્રા કરીને આજે 18-18 વર્ષના લાંબા ગાળા બાદ પૂ.પાદ ચરિત્ર નાયક આચાર્ય ભગવંતશ્રી સપરિવાર શ્રી સિદ્ધગિરિજીની પરમ પવિત્ર છત્રછાયામાં પધારેલ. અક્ષય તૃતીયાના મંગલ દિવસે પૂ. આ. મ.શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.શ્રીના આજ્ઞાવતી પૂ.સા.મ શ્રી ચંદ્રાનનાશ્રીજીના નિશ્રાવતી સાધ્વીજી મ.શ્રીનાં વષીતપની મંગલ પૂર્ણાહુતિ નિમિત્તે મહોત્સવનું આયોજન પૂ.પાદ આ. ભગવંતશ્રીની શુભ નિશ્રામાં થયેલ. પાલીતાણાની નજીકમાં આવેલ ટાણા ગામમાં મુમુક્ષુ ભાગ્યશાળી ભદ્રાબેનની દીક્ષાને મંગલકારી મહોત્સવ પૂજ્ય પાદ ચરિત્રનાયક આચાર્ય ભગવંતશ્રીની પુણ્ય નિશ્રામાં ભવ્ય રીતે ઉજવાયેલ. પાલીતાણા ઉમાજી ભુવનમાં વિસલ પુર-રાજસ્થાન નિવાસી ઉમાજી સાંકલજી પરિવાર તરફથી 11 છોડના ઉદ્યાપનપૂર્વક શાંતિસ્નાત્ર સહિત અાફ્રિકા મહોત્સવનું ભવ્ય આયેાજન પૂ.પાદશ્રી સપરિવારની શુભનિશ્રામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust