________________ * વાંસા પધારેલ. વિ. સં. ૨૦૨૧માં પૂ.પાદ આ. ભગવંતશ્રીની શુભ પ્રેરણાથી અત્રેના જિનાલયને જીર્ણોદ્ધાર થયેલ ને શાંતિસ્નાત્ર સહિત શ્રી અષ્ઠાહિકા મહોત્સવ સંઘ તરફથી ભવ્ય રીતે ઉજવાયેલ. 1. વાંસામાં પૂ.પાશ્રીનું સંધ તરફથી ભવ્ય સામૈયું થયેલ. ત્રણ દિવસની સ્થિરતા દરમ્યાન દરરોજ પ્રવચનમાં સંઘપૂજન થતું. વદ ૧૩ના સાધર્મિક વાત્સય થયેલ. સાધ્વીજીશ્રી કિરણ રેખાશ્રીજીને ૮૪મી એળીની પૂર્ણાહુતિ નિમિત્તે પૂજા ભણાવાયેલ. પૂ.પાદશ્રી સપરિવાર પાટણ પધારેલ. મહા સુદિ પના પૂ.પાદ આચાર્ય ભગવંતશ્રી તેઓશ્રીના શિષ્યરત્ન પૂ. ઉપા. મ.શ્રી મહિમાવિજયજી ગણિવરશ્રી, પૂ. મુનિ મ.શ્રી પૂર્ણાનંદવિજયજી મ., પૂ. મુનિ મ.શ્રી શાંતિભદ્રવિજયજી મ., પૂ. મુ. મ.શ્રી યશકીતિવિજયજી મહારાજ સાહ પાટણથી વિહાર કરી ભારતીય સોસાયટી પધારેલ. તેઓશ્રી અંખારી પધારતાં સંઘ તરફથી પૂજા, સાધર્મિક વાત્સલ્ય થયેલ. બાદ તેઓશ્રી સપરિવાર રણુજ, ધીણેજ, પાંચેર થઈને મહેસાણા શ્રી સીમંધરસ્વામિ તીર્થમાં પધારેલ. શ્રી સીમંધરસ્વામી ભગવંતની યાત્રા કરીને પરમ સંતેષ અનુભવેલ. તપસ્વી મુનિરાજ શ્રી પૂર્ણાનંદવિજય મ.ને અત્રે ૮૯મી ઓળી પૂર્ણ થયેલ. તે નિમિત્તે ખીમતનિવાસી રમણીકભાઈ તરફથી ભવ્ય આંગી થયેલ. મહેસાણાથી વિહાર કરીને પૂ.પાદ આચાર્ય ભગવંતશ્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust