________________ 75 પૂ.પાદ આચાર્યદેવશ્રીનું આ ૨૦૩નું ચાતુર્માસ પિતાના સુવિનીત શિષ્ય-પ્રશિષ્ય પરિવાર પૂ ઉપા. મ. શ્રી મહિમાવિજયજી ગણિવર, પૂ. મુનિરાજ શ્રી પૂર્ણાનંદવિજય મ, પૂ. મુ. શ્રી શાંતિભદ્રવિજયજી મ. બાલ મુ. શ્રી યશકીતિવિજયજી મ.ની સાથે આરાધના શાસન પ્રભાવના. - આ ચોમાસામાં પૂ. અધ્યાત્મયોગી પંન્યાસપ્રવર શ્રી, ભદ્રંકરવિજયજી ગણિવરશ્રીના શિષ્યરત્ન પૂ. પંન્યાસજી મ. શ્રી પદ્યોતનવિજયજી ગણિવર, પૂ. મુનિરાજ શ્રી કુંદકુંદવિજયજી મી, પૂ. મુનિરાજશ્રી વાસેનવિજયજી મ. આદિ સાધુ સમુદાયને સારે ને પ્રેરણાદાયી સુંદર સાથ મળેલ. - પૂજ્ય ગચ્છાધિપતિ, પરમ તારક આચાર્યદેવશ્રીની આજ્ઞાથી પૂ. મુનિરાજશ્રી કુંદકુંદવિજયજી મ.શ્રીને શ્રી પંચમાંગ ભગવતીજીસૂત્રના ગહન સુખશાન્તિપૂર્વક થયા તથા તેની અનુજ્ઞારૂપ-સર્વાનુગની અનુજ્ઞારૂપ ગણિ–પંન્યાસપદ પ્રદાન નિમિત્તે શ્રી સિદ્ધચક્રપૂજન સહિત પંચાહ્નિકા મહોત્સવનું સુંદર આયોજન થયું. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદનાં વરદ્હસ્તે તેઓશ્રીને ગણિપદ-પંન્યાસપદ પ્રદાન થયેલ. પાટણનગરના સમસ્ત જૈનેની નવકારશી થઈ. આ ચાતુર્માસમાં પૂ. મુનિરાજશ્રી પૂર્ણાનંદવિજયજી મ.ને વર્ધમાનતપની આયંબિલની ૮૮મી ઓળી પૂર્ણ થયેલ હતી. k [ ! !. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust